Tag: ગુજરાતનો ઇતિહાસ
ગઝનીનું સોમનાથ પર આક્રમણ – દુર્લભસેન પછી એના ભાઇ નાગરાજનો પુત્ર ભીમદેવ સોલંકી ઉર્ફે “ભીમ બાણાવળી” ઇ.સ.૧૦૨૨માં ગાદી પર આવ્યો. એ મુળરાજ પછીના રાજાઓમાંનો સૌથી મહાન રાજવી હતો. એની …
? ચામુંડરાજના વારસદારો – ? મુળરાજ સોલંકી ૯૯૭માં મૃત્યુ પામ્યો એ પછી એના પુત્ર ચામુંડરાજે રાજ્ય ચલાવ્યું. એને ત્રણ પુત્રો હતાં – વલ્લભસેન, દુર્લભસેન અને નાગરાજ.ચામુંડ ઘરડે ઘડપણ પોતાનું …
? ચામુંડરાજ સોલંકી – ? ચામુંડરાજ નાનપણથી જ પોતાના પિતા મુળરાજની જેમ પરાક્રમી હતો. કહેવાય છે કે, તે વારેવારે સિધ્ધપુરના રૂદ્ળમહાલયમાં દર્શન કરવા જતો અને ત્યાં થતી મહાભારતની કથાઓ …
? સોલંકીશિરોમણી – ? આટકોટના યુધ્ધમાં મુળરાજે જામ લાખા ફુલાણીનો અને ગ્રહરિપુનો વધ કર્યો એ સાથે મુળરાજની સત્તા મધ્યભારતમાં સર્વોપરી થઇ પડી. ચાવડાવંશનો અસ્ત થવાથી ગુજરાત પર ઘણા રાજવીઓ …
? રાખાઇશ સોલંકી – ? રાજ સોલંકી અને લાખા વચ્ચે અણબનાવ થતા અંતે શરતચુકથી લાખાની તલવાર રાજ સોલંકીનો જીવ લે છે.અને એ વાત પર લાખો બહુ અફસોસ કરે છે. …
? લાખો ફુલાણી – ? બાળક મુળરાજ અને લીલાદેવીને અણહિલપુરમાં મુકી અને બીજ અને રાજ દ્વારિકાની યાત્રાએ જવા રવાના થાય છે. ચાલતા ચાલતા બંને આટકોટના પાદરમાં આવી પહોંચે છે. …
? વાઘણને ધાવનાર મુળરાજ સોલંકી – આ બાજુ અણહિલપુરની ગાદીએ ચાવડાવંશનો છેલ્લો દીપક સામંતસિંહ ચાવડો ઝાંખો ઝાંખો બળતો હતો એ વખતે વનરાજના પિતા જયશિખરીને હરવનાર કલ્યાણીના રાજા ભુવડ સોલંકીની …
અમદાવાદનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થવાથી દેશભરમાં અમદાવાદને લીધે ગુજરાતનું ગૌરવ વધ્યું છે એમાં કોઇ શંકાને સ્થાન નથી પણ એ વાત પણ એટલી જ મહત્વની છે કે,અમદાવાદને આ …
? વનરાજના અનુગામીઓ – ? વનરાજ અણહિલવાડને બેશક નોંધપાત્ર સામ્રાજ્ય બનાવીને મૃત્યુ પામ્યો. એણે વસાવેલ રાજ્યના સીમાડાઓ આજના ગુજરાતના લગભગ દરેક ખુણા સુધી વિસ્તરેલા હતાં. ઉત્તર ગુજરાત પર એની …
? ગુર્જર સામ્રાજ્યનો જ્યોતિર્ધર: વનરાજ ચાવડો – ? પંચાસરમાં ભુવડ સામે લડતાં લડતાં જયશિખરી હણાયો અને આ બાજુ તેની ગર્ભવતી રાણી રૂપસુંદરીને લઇને બનેવી સુરપાળ નીકળી પડ્યો. દુર જંગલોમાં …
error: Content is protected !!