Tag: પાળિયા કથા

મીઢંળવંતી નારીની આબરુ જાળવનાર ખમીરવંતા નરવીરોના પરાક્રમની વાત

વૈશાખી વાયરો સુસવાટા દેતો વગડો ઞજવી રહ્યો છે. પીંપણ ગામની ઓતરાદી દશ્યે ને સોયલા ગામની દખણાદી કોર્ય ભરવાડી તલાવડી ની પાળ પર ત્રણેક ખાંભી ઓ ખોડેયેલી ઊભી છે. ચડતા …

ધોળાદાદા, જેઠાદાદા અને રાજબાઈ માં – વાસાવડના વાણિયાની શૂરવીરતાની વાત

આજથી પાચસોહ વર્ષ પહેલા સંવત ૧૫૨૪ ની આસપાસ વાસાવડ ના ધણી વિકા સરવૈયા હતા. તેનો કામદાર ધોળો શેઠ જાતે વાણિયો પોતાની ધરમની માનેલ બહેન ચારણ આઇ રાજબાઇ પાસે ગળામાં …

કાનપરી બાપૂની વીરતાની વાત

કાનપરી બાપૂ મૂ.બળધોઈ, જી. રાજકોટ ॥ સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ ॥ મિત્રો આ નાની ખાંભી કાનપરી બાપૂ ની …

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો…

પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે. જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે. જેમાં અઢારેય વરણે પોતાનાં …

ગાયોની વહારે ચડનાર જીવાજી ઉમટ

ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ …

ભવાઈ મંડળીમાં વેશ ભજવનાર ત્રિક્રમ વ્યાસે જ્યારે બહારવટિયાઓ સાથે બાથ ભીડીને સાચે સાચ વેશ ભજવી બતાવ્યો

૧૯૦૫ની સાલની આ વાત છે. મોરબી પાસે આવેલા બગથલા ગામમાં એક ભવાઈ મંડળી આવી. રોજ રાતે એ મંડળી ભવાઈ કરે અને ગામના લોકોને ખુશ ખુશ કરી મૂકે. ભવાઈમાં જાત …

અડગ આહીર અને આહીરાણી

મેઘાડંબર મંડાણો છે. વાદળા ધટટોપ જામ્યા છે. ધોળા દિવસે અંધારું છવાયું હતું. વિજળીના કડાકા બોલતાં હતાં. કાચાપોચા ના દિલ ધ્રુજી ઊઠે એવો અષાઢી મેધ મંડાણો છે. આવા સમયે માથે …

બહેનના બોલે નમી ગયો પથ્થરનો પાળીયો, સત્ય ઘટનાનો પ્રસંગ

જૂનાગઢનાં રાજવી રા કવાટ અને ઉગાવાળા મામા ભાણેજ. તેઓ રાની સેનામાં હતાં અને ઘણા યુધ્ધો લડ્યા અને જીત્યા હતા, પણ મામા ભાણેજ વચ્ચે થોડી વાત બગડતા વટે વાત ગઈ. …

દસ-બાર વર્ષનો નિશાળીયો જ્યારે ગાયોની વહારે ચડયો

ભાલની ધરતી માથે સુરજ મારજ આથમવાને આરે છે. ગૌધુલી ની ડમરીઓ ચડી છે. પોતાનાં પહુડાનુ પેટ ભરવા ગાયું ઝડપથી ગામમાં દાખલ થઇ રહી છે, સંધ્યા ખીલી છે, ઠાકરની આરતીની …

વાઘા ભરવાડ, આલા રબારી અને આખલાની ખાંભીઓની વાત

ખબરદાર કોઈએ ખુટીયા (આખલો) ઉપર ભડાકો કર્યો છે, પણ સરદાર મુળીના સીમાડેથી એજ આડો આવીને ઊભોર્યે છે. ભરવાડને એની ઓથે રાખે છે. એક ભડાકો નથીં કરવાં દિધો ભલે તોય …
error: Content is protected !!