Tag: પાળિયા કથા

‘રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે, અઢારનું નહિ’

લાઠીના પાદરમાં ભાતીગળ પાથરણાં પથરાણાં છે. પાથરણાં ઉપર ડાયરો જામ્યો છે. કસુંબા ઘૂંટાઇ રહ્યા છે. સૂરજનારણના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા અપાઇ હ્યા છે. ઢોલ ઢબૂકે છે. શરણાયુંના સૂર …

મોત સાથે પ્રીતડી – સૌરાષ્ટ્રની રસધાર

આશરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, ‘મને મરવા દે; મોતની …

યોગરાજ અજપાળ

અરવલ્લીની ડુંગરગાળીઓમાં રાજસ્થાનમાં જ્યાં પવિત્ર પુષ્કરતીર્થ આવેલું છે, ત્યાં થોડી સદી પૂર્વે એક રાજપૂત કિશોર બકરાં ચારતો હતો. મૂછનો દોરો હજી ફૂટી રહ્યો હતો. પ્રચંડ દેહકાઠી, વિશાળ ભાલ અને …

અણનમ માથાં – સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના

આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી …
error: Content is protected !!