Tag: ગ્રામ્ય જીવનના સ્તંભ

“લગ્નનું જમણ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 26

અગાઉ ના સમયમાં લગ્નોમાં પંગતે બેસાડી જાનૈયાને જમાડવામાં આવતા હતા… આજની જેમ કેટરીગ સર્વિસ કે મંડપ ડેકોરેશન ની પ્રથા નહોતી.. પણ સહકારને ભાવ ભારે હતો.. તે સમયે આજની જેમ …

“ગામડાના લગ્નો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 25

દીકરીનુ લગ્ન હોય, મોટાભાગનાં લગ્નોમાં હસ્તમેળાપના મૂર્હત રાત્રીનાં જ રહેતાં. કુટુમ્બનાને ગામના છોકરાઓ એક મોટા જણને સાથે રાખી ગામમાં ઘરદીઠ ફરી દરેક ઘરેથી એક ખાટલોને એક ગાદલું ઉઘરાવે.. તેના …

ટ્રકમાં જાન: ગ્રામ્ય જીવનના સ્તંભ- 24

પારંપારિક જાન ટ્રકમાં તબક્કો ૩ જો.. ટ્રેકટરમાં જતી જાનો જાણીને માણીયે ખરી. બળદગાડાથી વધીને ટુંકાગાળા માટે ટ્રેકટર જાનનુ વેલડું રહી ચુક્યું. હવે ટ્રેકટરથી ઉતારી આપ સહુને ટ્રક જેને અમે …

ટ્રેકટરમા જાન: ગ્રામ્ય જીવનના સ્તંભ- 23

ગાડામા જાન લઈ જવાનો તબક્કો આજથી પચાસ વર્ષ અગાઉ લગભગ બંધ થઈ ગયો. ત્યાર પછીની જાનો રીત રસમોને આજે જોઇએ. ગામડાઓમા આજથી આશરે દશેક વર્ષ પહેલા સુધી ગાડાનુ સ્થાન …

બળદગાડામાં જુના જમાનાની જાન: ગ્રામ્ય જીવનના સ્તંભ- 22

આજથી પચાસેક વર્ષ પહેલાની જાનું કઈ રીતે જતી એની યશોગાથા ગાઈએ……. એ સમય કાચાં અને ધૂળિયા રસ્તા પાકા રોડ તો ક્યાંય જોવા ના મળે અને બીજે ગામ અવરજવર માટે …

“પગી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 21

અમારા ગામના ધુળાજી પગી.. લાડકા નામે ધુળાપગી કહેવાતા..જાતે ઠાકરડા.. અમારા ગામની સીમની રખેવાળી રાખતા.. પુરાણા કાળમાં અમારા ચુંવાળ પંથકના ચોર ભારે કિમીયાગરને પંકાયેલા.. ધુળાજી સીમની ચોકીએ જાય ત્યારે હાથમાં …

“ભરવાડ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 20

સ્વ.ઉકાભાઈ મુળે ઓઢવ અમદાવાદના મારા સ્નેહીને મિત્ર પણ ખરા… તેમની ભરવાડ જ્ઞાતિ માટેની જાણકારી તેમણે મને આપેલી તેની વિગતો… ભરવાડ જ્ઞાતિનો કોઈ ઈતિહાસ ખરો? પ્રત્યુત્તર: હા,વાસુદેવ ને નંદબાબાના પૂર્વજો …

“કઠપુતળીના ખેલ ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 19

કઠપુતળીના કસબી: ભાટ લોકો એટલે કઠપૂતળીના કસબીઓ નાનપણમાં વરસે એકાદ બે વાર કઠપૂતળી ના ખેલ દેખાડનાર ભાટ લોકો આવતા..અમે ખુબ જ રસપૂર્વક આ મહામનોરંજન માણતા હતા. ગામના ચોકમાં તેમના …

“દેવીપૂજક” ગ્રામ્ય જીવનના સ્તંભ- 18

જીવલો દેવીપૂજક અમારા ગામે તેલના ડબ્બાને ઢાંકણા બનાવી,રિપેર પણ કરી દે, ચોમાસાની તૈયારી હોય ત્યારે છત્રી રિપેરીંગ કરવાનું કામ પણ કરતો..,.મુળ તો તે કડીનો.. આ કોમ વિષે તેણે જણાવેલ …

“કાંકસિયા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 17

હેર સ્ટાઈલ બનાવવા માટે કાંસકો અતિ મહત્વનું સાધન છે. હાલમાં કાંસકી પ્લાસ્ટીકની કે મેટલની જોવા મળે છે. પરંતુ વર્ષો પહેલાં સીસમના લાકડાંમાંથી કાંસકી બનાવી હેર સ્ટાઈલ કરવામાં આવતી હતી. …
error: Content is protected !!