જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની * * * હીનાના રંગથી પ્હાની સનમની રંગતો’તો હું ઝૂકીને બાલમાં તેના ગુલોને …
મકરનો ચંદ્ર અવની ૫ર અમરત વરસાવી રહ્યો છે ભોમકા ચાંદીને પતરે મઢાયને વિસ્તરતી હોય એવું રુપ બંધાય ગયું છે. ચિળો સમીર વૃક્ષોમાં સંતાકુકડી રમી રહયો છે. મધરાતનો ગજ્જર ભાંગુ …
ભારતની સુજલામ્ સુફ્લામ ધરતી પર આઝાદીની ઉષાએ અજવાળાં પાથર્યા એ અરસાની આ વાત છે. એ કાળે દેશમાં ૬૦૦ ઉપરાંત રજવાડાંઓના રાજ અમર તપતાં હતાં. આ રાજવીઓમાં પોતાના રાજ્યમાં રાજકવિ, …
ભારત ગામડાઓનો બનેલો દેશ કહેવાય છે. જગતભરમાં ક્યાંય જેનો જોટો ન જડે એવી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભાતીગળ ગ્રામ સંસ્કૃતિ છે. ઠેરઠેર રખડી રઝળીને ગામડાઓની ધરતી ખુંદીને હોંશિયાર- અનુભવી …
ઇસવીસન ૧૮૫૭ માં તો એક બળવો જ થયો હતો જે નિષ્ફળ નિવડયો પણ તે સમયમાં ક્રાંતિનો જે જુવાળ પ્રકટ્યો તે છેક ૧૯૪૭માં અંગ્રેજો ભારત છોડીને પાછાં ગયાં ત્યાં સુધી …
રાતા કમળની રજથી રોળાયેલા તળાવડીના પાણીમાં ઉઠતા તરંગ જેવા ઉગમણા આભારમાંથી ઉષાના તેજ કિરણો ત્રબંકી રહ્યા છે. ચંદન વૃક્ષોના વનમાં આળોટીને ઉઠેલા વસંતનો વાયુ વિહરી રહ્યો છે. વઢવાણ નગરનો …
ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં કાલ ભૈરવનું મહત્વ બહુજ વધારે છે અને એની માનતા પણ વધારે છે. કાલ ભૈરવનું આ ઉજ્જૈન સ્થિત મંદિર બહુજ પુરાણું છે અને એ જોવાં …
અધરાત ભાંગી રહી છે. આજીના જળ જંપી ગયા છે. અંધકારના ઓળાઓ અવનીને આંટો લઈને અરુણના અજવાળાને અવરોધવા આડાશ ઉભી કરીને ઉંઘી રહયા છે. એવે ટાણે રાજેણાની રીયાસતનો સુવાંગ ધણી …
पर्ल्यां वैद्यनाधञ्च ढाकिन्यां भीम शङ्करम् । सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने ॥ ગુજરાત એ ખરેખર એક ધાર્મિક રાજ્ય છે. ઘણી શક્તિ પીઠો અને ઘણાં સ્થાનકો અને બે જયોતિર્લિંગો આવેલાં છે. …
મુંબઈ માથે મંદાર પુષ્પની છડી જેવી ઉષા ઉગી ગઈ છે. અન્ય સ્ત્રીમાં આશક્ત થયેલા ઈન્દ્રની આંખ જેવો અરૂણ આભને ઝરૂખે ટલ્લા દઈ રહયો છે. ચંચળ લહેરોથી ઉછળતો સાગર ઘૂઘવાટા …
error: Content is protected !!