‘પરકમ્મા પુસ્તકના પાના પર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ‘બંદૂકો આવી અને બહાદૂરો રડયા.’ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કે કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની ગોળીઓની રમઝટથી નહીં પણ પોતાના બળુકા હાથમાં રમતી …
કીધી તેં જે કાળવા, લાખા વાળી લી, સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી. મેરની દીકરીઓને તે દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી …
સને૧૯૬૨ના વર્ષની વાત આજેય મારી સ્મૃતિમાં એવી ને એવી લીલીછમ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે કોલેજ કાળનું ભણતર પૂરું થયું ન થયું ત્યાં તો અમારા કારડીઆ જ્ઞાતિમાંથી ઓશિયાળા …
સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. “રાણાવાવ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડયું હતું. એક વખત ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં …
વિક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતે : “ મારો …
ચારસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલીનગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી. રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતેા. કાંઈક …
રાજસ્થાનની રણભૂમિ, શૌર્ય અને શહાદતના જ્યાં સાથિયા પુરાયા છે. રણબંકા રજપુતોની તલવારના જ્યાં તેજ તીખારા ખર્યા છે. રણચંડી બનીને રજપૂતાણીઓએ જ્યાં દુશ્મનોના માથા રેડવ્યા છે. આવી ધરતી ઉપર કુબા …
“હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું, એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં, એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ …
જામ અબડાજીના બીજા રાણી સોઢી રૂપાદેને પણ સારા દિવસો રહ્યા તેમાં તે માતાના ઉદરમાં ગર્ભને પ્રસવ સાડા ત્રણ વર્ષ સુધીનો થયો ત્યારે અબડાજીના પહેલાં પુત્ર મોડજીએ સોઢી માતાના ઉદરમાં …
ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પેઢીએ …