પ્રામાણિક અને સત્યાગ્રહી શંભુ

‘સર!’ ધોરણ આઠના વર્ગની બેંચ ઉપરથી, માથા પર લાંબી શિખા, ગળગોટિયો ચહેરો અને ખભે જનોઇવાળો એક વિદ્યાર્થી આંગળી ઊંચી કરી અને તરત ઊભો થયો. આસપાસમાં એણે બાંધી નજરે જોયું …

ચમારને બોલે – સૌરાષ્ટ્રની રસધાર

વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢમાં માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી …

ઘા, વા ને ઘસરકાથી વાગતાં વનવાસીઓનાં વિશિષ્ટ લોકવાદ્યો

ભારતના અન્ય પ્રદેશોની સરખામણીમાં લોકસંસ્કૃતિની દ્રષ્ટિએ ગુજરાત ઘણો સમૃદ્ધ પ્રદેશ છે. ગુજરાતમાં શિષ્ટ કલાઓના પ્રમાણમાં લોકકલાઓનું પ્રભુત્વ પ્રજામાનસ પર હજારો વર્ષથી એકધારું રહ્યું છે. સંગીતની વાત કરીએ તો ભારતીય …

કાનિયો ઝાંપડો – સૌરાષ્ટ્રની રસધાર

મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો સો બંદૂકો …

હનુભાઈ – સૌરાષ્ટ્રની રસધાર

લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. …

દીપ-દીવડાઓની રસપ્રદ વાતો

ધરતીના આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ પાંગર્યું ત્યારથી રાત્રિના ગાઢ અંધકારને ઉલેચતો દીવડો શુભ, કલ્યાણકારી અને શુકનનું પ્રતીક બની રહ્યો છે. આદિકાળમાં માનવી શિકાર માટે દી આખો રખડતો, સંધ્યાટાણે સૂર્યાસ્ત …

ધણીની નિંદા ! – સૌરાષ્ટ્રની રસધાર

ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?” “બાપુ …

કુરુક્ષેત્રની અજાણી અને રસપ્રદ વાતો

કુરુક્ષેત્ર એટલે પાંડવ કૌરવના યુદ્ધનું ઐતિહાસિક સ્થળ. જ્યાં અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું. કુરુક્ષેત્રનો બીજો અર્થ કજિયા કંકાશનું સ્થળ એવો થાય છે. જૂના કાળે એ કુરુખંડ. કુરુખેત, …

મહેમાની – સૌરાષ્ટ્રની રસધાર

ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે. ચોરે બેઠેલો કાઠી …

જાગરણ એટલે શું ?

આપણા ભારત જેવા પવિત્ર દેશમાં જુદી જુદી જાતના અનેક ધર્મો અને સંપ્રદાયો છે. દરેક ધર્મોમાં જુદી જુદી રીતે જુદા જુદા વ્રતોનું તથા ઉપવાસનું મહત્વ તથા મહાત્મ્ય છે તથા વ્રતના …
error: Content is protected !!