મોજ માં રેવું

મોજ માં રેવું..ઘરમાં નો ફાવે તો લોજ માં રેવું..પડે ગરમી તો હોજ માં રેવું..તલવાર ભલે બુઠ્ઠી  પણ ફોજ માં રેવું ધંધો મલે કે નઈ પણ ખોજ માં રેવું કાયમી …

કોડીલું રાજકોટ કેમ છે ?

કળશી જેવું કુટુંબ હોય કમાનારો જ્યાં એક છે. ખવડાવી ને ખુશ થાવું એવો જ્યાં વિવેક છે. તૂટી મરશે ફરજ સમજીને જ્યાં પોતાપણાનો  પ્રેમ છે. આવો, રોકવ પછી કેજો કે …

શું તમે જાણો છો ?

શું તમે જાણો છો ? સફરજન મીઠું હોવું જોઇએ,લાલ તો અડવાણી પણ છે… છોકરો હેન્ડસમ હોવો જોઇએ- સ્માર્ટ તો ફોન પણ હોય છે…. ફોન તો આઇફોન હોવો જોઇએ, ‘S1, …
error: Content is protected !!