‘સર!’ ધોરણ આઠના વર્ગની બેંચ ઉપરથી, માથા પર લાંબી શિખા, ગળગોટિયો ચહેરો અને ખભે જનોઇવાળો એક વિદ્યાર્થી આંગળી ઊંચી કરી અને તરત ઊભો થયો. આસપાસમાં એણે બાંધી નજરે જોયું …
વાંકાનેરના દરબારમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢમાં માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી …
ભારતના અન્ય પ્રદેશોની સરખામણીમાં લોકસંસ્કૃતિની દ્રષ્ટિએ ગુજરાત ઘણો સમૃદ્ધ પ્રદેશ છે. ગુજરાતમાં શિષ્ટ કલાઓના પ્રમાણમાં લોકકલાઓનું પ્રભુત્વ પ્રજામાનસ પર હજારો વર્ષથી એકધારું રહ્યું છે. સંગીતની વાત કરીએ તો ભારતીય …
મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો સો બંદૂકો …
લાઠી ગામની સીમમાં ધેાળી શેરડીનો દોઢ દોઢ માથોડું ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરનાં મોજાં હિલોળે ચડ્યાં હોય તેવો દેખાવ થઈ ગયો છે. …
ધરતીના આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ પાંગર્યું ત્યારથી રાત્રિના ગાઢ અંધકારને ઉલેચતો દીવડો શુભ, કલ્યાણકારી અને શુકનનું પ્રતીક બની રહ્યો છે. આદિકાળમાં માનવી શિકાર માટે દી આખો રખડતો, સંધ્યાટાણે સૂર્યાસ્ત …
ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણું દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું : “એલા ! કોના ઘરનાં ?” “બાપુ …
કુરુક્ષેત્ર એટલે પાંડવ કૌરવના યુદ્ધનું ઐતિહાસિક સ્થળ. જ્યાં અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું. કુરુક્ષેત્રનો બીજો અર્થ કજિયા કંકાશનું સ્થળ એવો થાય છે. જૂના કાળે એ કુરુખંડ. કુરુખેત, …
ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે. ચોરે બેઠેલો કાઠી …
આપણા ભારત જેવા પવિત્ર દેશમાં જુદી જુદી જાતના અનેક ધર્મો અને સંપ્રદાયો છે. દરેક ધર્મોમાં જુદી જુદી રીતે જુદા જુદા વ્રતોનું તથા ઉપવાસનું મહત્વ તથા મહાત્મ્ય છે તથા વ્રતના …
error: Content is protected !!