મેધાવી કંઠના સુપ્રસિદ્ધ વાર્તાકાર મેઘાણંદ ગઢવીનો જન્મ ઘેડ વિસ્તારના છત્રાવા ગામે ચારણ જ્ઞાતિની લીલા શાખના ખેંગાર ગઢવીને ત્યાં સંવત ૧૯૧૮માં થયો હતો. લોકસાહિત્યના ક્ષેત્રમાં “લોકવાર્તા” આગવું સ્થાન ધરાવે છે. …
ખડકાણાના ચારણ કવિ રાજણભાઇ જસદણ દરબાર ના વાજસુર ખાચરના નવા બંધાવેલા ગઢને જોવા આવ્યા હતા. પોર હસે ત્રણે પર જ તમસે નરેન્દ્ર ઘણા આ ગઢે ગરઢેરા (કી) વીહમસે વાજસુરિયા …
ચૌદમી સદીમાં જન્મેલા શ્રીરામાનંદાચાર્યજીએ એ સમયમાં અતિ વિષમ પરિસ્તિથિમાં વેરવેખર થયેલા હિન્દુ,સમાજને સંગઠિત કરવાનું કાર્ય કર્યું. સમાજમાં વ્યાપેલા વર્ણભેદને તોડી સર્વ જાતિનાં લોકોને એકતાના મંચ પર બેસાડયા. તેમના જીવનકાળ …
5 સજીવન કર્યાં શિર પર ગાંસડી, સાધુનો વેશ, આંખોમાં દડદડ આંસુડાંની ધાર એવા દીદારે જેસલ જાડેજો સાંસતિયાના ઓરડે આવીને ઊભા રહ્યા. મુખમાં બોલ નથી. મતિ મૂંઝાઈ ગઈ છે, ઓરડામાં …
કાલથી ડર્યો પાપ તારાં પરકાશ, જાડેજા! ધરમ તારો સંભાળ જી; તારી બેડલીને બૂડવા નહીં દૌઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે…. એમ તોળલ કે ‘છેજી. હરણ હણ્યાં લખ …
એ જી જેસલ! ગળતી એ માઝમ રાત: એ….જાડેજા હો, ગળતી એ માઝમ રાત; લાલ રે લુંગીની વાળેલ કાળી રે કામળીની ભીડેલ ગાતરી હો જી; એ જી જેસલ! ખડગ ખતરીસો …
અશ્વમાં ગતીનુ ખુબ મહત્વ જોવામા આવે છે. ચાલ અશ્વમાં એક નવીજ સુંદરતા ઉભી કરે છે. અશ્વની યોગ્ય ચાલ અશ્વનુ આકર્ષણ વધારે છે. મહાભારત મા એના કુશળ વેગ ને ‘वाजिनश्च …
કાળની જીભ જેવી લૂ ધરતીના પડને ધખાવતી હતી. વેરાન વગડો જાણે ખાવા ધાતો હોય તેમ લાગતો હતો, ધુળ ના ઉડતા ગોટા વચ્ચે મોરબી સેના ની નાની ટુકડી એના મોવડી …
જીજુવાડાના પાટડી ગામમાં એક મોટો મેહેલ બાંધેલો હતો. તેની એક બારીએ કોઈ સ્ત્રીપુરૂષ બેઠેલાં હતાં. તેઓ બંને પુખ્ત ઉમરે પોંહોંચેલા હતા. તેમાંથી પુરુષનું મ્હોડું ચિન્તાતુર દેખાતું હતું. જ્યારથી અણહિલપુર …
બીજે દહાડે સાંજ પડવાની વખતે એક નાના ગામમાં ગડબડ થઈ રહી હતી, ઠેકાણે ઠેકાણેથી ઘોડાનો હણહણાટ સંભળાતો હતો, તથા ચેારા ઉપર ઘણાએક સવારો તથા સીપાઈઓ એકઠા થઈ બેઠા હતા. …