સત્ દેવીદાસજીની સાધુ જીવનની દીક્ષા

એક પછી એક દિવસો વીતી રહ્યા હતા. દેવા ભગતનું સેવા ભક્તિનું પુનિત કાર્ય યથાવત ચાલી રહ્યું હતું. ચોમાસાની ઋતુમાં વરસાદ પૂરતા પ્રમાણમાં થયો. સર્વત્ર લીલાલહેર વરતાઈ રહ્યાં. ભૂખ્યા ક્ષુધાર્થીઓની …

શ્રી રામટેકરી (જુનાગઢ)ની મહંત પરંપરા અને તપની ગાથા

ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર એ સંતો, ભક્તો, સતી અને શુરાઓની ભુમિ રહી છે. રામાનંદ વૈષ્ણવ સંપ્રદાયમાં બેતીયા પરીવારની વિરક્ત ફક્કડ સાધુ પરંપરામાં એક મહાસિધ્ધ મહાત્મા શ્રી ૧૦૦૮ શ્રી ગોવિંદદાસજી મહારાજ થયાં. …

શ્રી ચત્રભુજદાસજીબાપુ (શ્રી ઉપવાસીબાપુ)ની રામટેકરી (જુનાગઢ) ખાતે મહંત પદની તિલક ચાદર વિધી પ્રસંગ

સંવત ૨૦૬૦ કારતક વદ-૩, તા.૧૨/૧૧/૨૦૦૩ ને બુધવારનાં રોજ શ્રી રામલખનદાસજીબાપુની પાવન પરંપરામાં શ્રી રામટેકરી (જુનાગઢ) ની ગાદીએ દાણીધાર જગ્યાને તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ કરનાર પુજ્ય સંતશ્રી ઉપવાસીબાપુને મહંત તરીકે સ્વીકારી …

સત્ દેવીદાસબાપુ અને હિરબાઇમાના વિવાહ અને હિરબાઇમાની સમાધી

પુંજાઆપા દેવીદાસબાપુના વિવાહ માટે સાંજણમાં અને રતનમાં ને વાત કરે છે કહે કે હવે આપણા દીકરાઓ યુવાન થઈ ગયા છે તેથી તેના વિવાહની તૈયારી કરવી જોઈએ. દેવીદાસબાપુના વિવાહ હિરબાઈમાં …

દેવંગી સત્ દેવીદાસનો જન્મ

સત ધરમને ભાળવા, દુઃખીયાની લેવા સાર; દીનબંધુ દેવીદાસજી, અવનિ ધર્યો અવતાર. મુંજીયાસર ગામમાં પુંજાઆપા એક પરમ ભક્ત છાપ ધરાવતા હતા. પુંજાઆપા માતાજી મનસાગરી મોમાઇ ના ભુવા હતા. ગામમાં નેસડામાં …

દેવીદાસબાપુના પૂર્વજોનું વૃતાંત

ગુજરાતમાં આવેલો વઢિયાર પ્રદેશ. હાલમાં બનાસકાંઠા જીલ્લાના ડિસા તાલુકાનું પેપળી ગામ (જે હાલમાં પેપળુ ગામ) ઠાકર મહારાજનું ગામ કહેવાય છે. જ્યાં નકળંગ ધામ આવેલું છે પેપળી ગામ રબારીઓના નેસડાનું …

સત દેવીદાસબાપુની જન્મભૂમી મોટા મુંજીયાસર ગામનો પરિચય

મોટા મુંજીયાસર, કાઠિયાવાડમાં આવેલું એક નાનકડું ગામ. આજથી પહેલા ગીરનું નાકુ કહેવાતું. કાઠિયાવાડી યાદ કરતા જ આપણને કાઠિયાવાડની પવિત્ર ભૂમી પર અવતરીત જતી, સતીઓ, શુરવીરો અને સંતો યાદ આવે. …

Ψ આઇ શ્રી વરવડી (વરૂડી) માં Ψ

આઈશ્રી વરવડી નો જન્મ ચંખડાજી ગોખરૂ (નરા શાખની પેટાશાખા) ના ઘેર ખોડાસર (તા. ભચાઉ-કચ્છ) ગામમાં થયેલો. આ વાતની પ્રતિતી કરાવતો ખોડાસરના ઉતરાદી તરફ આઈનો ઉગમણા બારનો ઓરડો છે, જ્યાં …

ઝાલાવાડની ધરતીના સંતની વાત

ઝાલાવાડ ની ધરતી પર અનેક સંતો અને ભક્તો થયાં જેમની કિર્તી આજ પણ ગવાય છે એવાં મહા પુરૂષો આ ધરતીમાથે જન્મ્યાં જેમને એકજ જગ્યા પર પાંચ વખત સમાધી લીધી …

Ψ મહાશક્તિ આઇ માલણ દુલાઈ Ψ

આઈશ્રી માલણ દેવીનો જન્મ વિ.સં. ૧૪૯૧ – માર્ગશીર્ષ શુક્લા-૬ ના ભાંડ ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ દુલ્હાજી (બારહટ) હતું. આ ભાંડ ગામ દુલ્હાજીના પિતાશ્રી આલ્હાજીને રાવ ચુડાજી તરફથી …
error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle