Category: સંત દેવીદાસ
ચલાળાના કાઠી સંત આપા દાનાભગત દેવીદાસજી મહારાજની અનુપમ સેવાવૃત્તિની અનેક વાતો સાંભળી હતી. સાદુળ ભગતને ભજનગાન દરમ્યાન પ્રગટતા ભાવાવેશ સંબંધ પણ સાંભળ્યું હતું. દેવીદાસજી મહારાજનાં દર્શન કરવાની ઘણા સમય …
સાદુળ ભગતના બુલંદ શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરી ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં. આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તે પ્રભુનેય પ્યારો …
અમરબાઈના જીવનમાં સાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી.અંતર સભરભર બન્યું. જન્મ મરણનો સાથી સાંપડ્યો.સંસારના એક્ય સબંધ ન હોવાથી એક મા જણ્યો ભાઇ અથવા તો માતૃત્વ સુખ તથા માની …
ભેંસાણ ગામના જોગિયા શાખના કાઠી આલા ખુમાણના પુત્ર સાર્દુળ ખુમાણે પરબના ધામને પોતીકું કરવા આ સેવા-યજ્ઞમાં એમની કાયાને કરગઠિયું કરી નાંખવાના કોડ કર્યા છે. વાસીદુ વાળે છે,પાણી સારે છે, …
સત દેવીદાસ’ કહીને આપા સાદુળ ખુમાણ પરબધામમાં પધાર્યા અને અમરમાતાજીને સમાચાર આપ્યા કે દેવીદાસ બાપુને જુનાગઢના બહારવટીયા ઉપાડી ગયા છે માટે અમે તેની શોધખોળ કરીયે છીએ અને વળી પુછવા …
દરબાર હરસૂર વાળા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. અમરબાઈ તેમની નજર સામે આશ્રમમાં પ્રવેશ્યાં હતાં, એટલે પેલી શંકાનું તો સમાધાન થઈ ગયું હતું. પરંતુ પ્રશ્ન એ ઊઠતો હતો કે …
આપણે આગળ જોઈ ગયા છીએ તેમ પરબસ્થાનના પુનિત સ્થાનની આસપાસ ઘનઘોર જંગલ હતું અને ત્યારપછી નાનાંમોટાં કેટલાંય ગામડાં આવેલાં હતાં. થોડેક દૂર જતાં કાઠી દરબારોનાં જોરાતાં ગામો બગસરા, ચૂડા, …
પરબમાં દેવીદાસબાપુની સેવા ભક્તિથી રક્તપિતીયાઓની સંખ્યામાં વધારો થવા લાગે છે. દેવીદાસબાપુ અમરમાના આગમનથી ખુશ થાય છે. હવે દેવીદાસબાપુ ને અમરમાં કહે છે બાપુ હવેથી ટુકડો માંગવાની જવાબદારી તમે મને …
મોટી ડાફ ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહ્નની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણા ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં વૈશાખી કિરણ કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ …
જુનાગઢ તાબાના બીલખા પાસેના શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારના પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ …
error: Content is protected !!