Category: લોક કથાઓ
મિત્રો આ એજ વિર નર નો પાળીયો છે જેનું નામ રત્નો જોગરાણો…. પિયાવા ગામના ઘણી જુઠા ખુમાણની ડેલીએ વીસેક આદમીઓનો ડાયરો જામ્યો છે ચોપાટની રમત જામી છે. દરબાર ગામધણી …
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણથી પંદરેક કિ.મી.દૂર કામઢી વહુઆરુની ફુલગુલાબી હથેળીએ ઉજળાં થયેલાં હાંડા જેવું ગુંદિયાળા નામનું નાનકડું ગામ આવેલું છે.ઈ.સ.૧૪૬૫, વિ.સં.૧૫૨૧-૨૨ના સમયગાળામાં ચંદ્રસિંહ ઝાલા ગુંદિયાળા ગામના ગામધણી.આમ તો એમના વડવા …
‘શૂરાની રાંગમાં રમે ઘોડલાં, એની માથે સોનેરી પલાણ, રણમાં શૂરીઓ આવે રમતો, તે દી ઝાલ્યા ન રે ઝુઝાર.’ સૌરાષ્ટ્રની ભૂમિ અનેક પાળિયાઓ પોતાના પેટાળમાં સંઘરીને બેઠી છે આ ધરતી …
સૌરાષ્ટ્રની ધરતી સંતો અને સમર્પણ માટે સુખ્યાત છે એમ વટ, વચન ને ટેક અર્થે ખેલાયેલાં બહારવટા માટે પણ જાણીતી છે. આ બહારવટાની સમાંતરે ફૂટી નીકળેલા લૂંટારું ધાડાઓએ કરેલી લૂંટફાટની …
બારાડીના ખડકાળ ભોમકા ઊપર સુરજ ઢળુ ઢળુ થઈ રહ્યો છે. કાળી વાદળીયો પડુ પડુ થઈ રહી છે. સીમમાંથી આવતા ઢોરની ખરીયો ધુળ ઉડાડી રહી છે. એવા ટાણે ખાંભડી ધારના …
આજથી ચારસો વર્ષ મોર તેજસીદાદા બારા ગામે રેહતા હતા. ખેતીવાડી સાથે પશુપાલન પણ કરતા. તે સમયે લૂંટારાઓનો ખુબ ભય રહેતો. મારે એની તલવાર જોરતલાબી ની જમાનો હતો. તેથી તેજસી …
કુંતલપુર મોટા ગામની બે અલગ અલગ શેરીમાં વસતા કારડીયા રાજપૂત કુટુંબો વચ્ચ વેવાઇયા – વળોટના સબંધ જોડાયા. શિવુભા બાપુના દીકરા લધુભાના નાના ત્રીજા દીકરા રાયસંગજી અને ગામના ઊગમણા ઝાંપા …
નડિયાદ તાલુકા ના સુરાશામળ ગામના બે નવલોહિયા સગાભાઇઓ સુરા અને શામળ દ્વારા ગામને લુંટાતુ બચાવવા કરેલા જંગ અને વહોરેલી શહીદી ને આજે વર્ષો ના વહાણાં વીતી ગયા પરંતુ લોકોના …
ભગવાન ને અવતાર લેવાનું મન થાય તેવી ધરતી, સૌરાષ્ટ્રની ધીંગી ધરા જ્યાં વિર પુરૂષોની જેમ નારીઓએ હાથમાં હથિયાર ઊઠાવી અત્યાચારનો મુકાબલો કર્યો છે. રણચંડી બની કંઈક ને રણમાં રોળ્યા …
સાંજ વેળાએ રાયપર ગામને સીમાડે પોતાના ઝાડ જંગલની પાંપણો ઉચકીને ઉભડક થઇ ઊઠ્યો,આંખો એની પોહોળી થતી ગઇ, મોમાંથી ચીસ નીકળી હૈયા ને વલોવી નાંખે એવો નિશ્વાસ સાથે એ સ્વગત …