Tag: સોરઠ ના સંતો
અમરમાની ટેલ સૂતેલીનો પ્રારબ્ધ લેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો. સવારે મધ્યાહ્ ને કે સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. …
જગ્યામાં અમરમાંનું આગમન શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું …
મહાશિવરાત્રીનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભીતરનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછા ઘુમ્મરો …
પુણ્યશાળી સિધ્ધક્ષેત્ર ગિરનારના બોરીયાગાળા પાસે વૈષ્ણોવદેવીનું બોરદેવીથી ઓળખાતું મહાતીર્થ આવેલુ છે. તે સ્થળે બોરડીનું ઝાડ હોવાથી વૈશ્નોવદેવી બોરદેવી તરીકે પ્રસિધ્ધ થયા છે. તેવી પ્રચલિત લોકમાન્યતા છે. સવંત ૧૪૪૭ ના …
જગતમાં જો કોઈ પરોપકારી હોય તો એ છે વૃક્ષ, નદી અને સંત કે જેઓ કોઈ પાસે અપેક્ષા રાખતા નથી. પોતે દુઃખ સહન કરે પણ બીજાને તો સુખ જ આપે, …
સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે. ગુજરાત એવી …
આપણા દેશમાં એવા અનેક સંતો, ભક્તો થઈ ગયા, જેમણે પરમ ભક્તિ અને પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવથી જીવનને કૃતાર્થ કરી દીધું. તેમનો પ્રભુ પ્રત્યેનો નિરંતર ભાવ અને સાધના એવી અનોખી …
શ્રેષ્ઠ ભક્તોમાં જેમની ગણતરી થાય છે તેવા મહાન સંત એકનાથનો જન્મ મહારાષ્ટ્રના પૈઠણ ગામમાં સંવત ૧૯૫૯માં એટલે કે આજથી લગભગ ૧૧૨ વર્ષ પહેલાં થયો હતો. (ફાગણ વદ છઠ, તા.૧૨-૦૩-૨૦૧૫) …
રંગભર સુંદિર શ્યામ રમે…..! નવરાત્રિમાં અને કાયમ માટે આ ગીતથી એવો કોણ હોય જે અજાણ હોય ? એક એવું છંદગીત જે ગવાતા જ તન અને મન ડોલવા લાગે. ગુજરાતી …
ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ જાણીતું છે મેર જ્ઞાતિના સુરવીરો અને તેજસ્વી સ્ત્રીસંતરત્ન લીરબાઈને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું …
error: Content is protected !!