Tag: લોકવાર્તા
‘કેમ લાગે છે?’ ‘કંઇ સમજાતું નથી.’,‘છતાંય, તમારા અંતરમાં શું છે?’ ‘વિષાદ! ઘેરો વિષાદ! આખી સંસ્થામાં આવો તાવ કોઇ છોકરાને નથી આવ્યો.’, ‘હા… છોકરોય સંસ્થાનો હાથવાટકો પાછો.’ ‘એનાથી કંઇક વિશેષ …
એલા! આ સગરામો કેમ દેખાતો નથી? લીંબડી નરેશે પોતાના નોકર-ચાકરને પૂછ્યું : ‘ક્યાંય ગામતરે ગયો છે?’ ‘ક્યાંય ગામતરે નથી ગયો. જેમ છે એમ લીંબડીમાં જ છે.’ ‘તો કેમ અહીં …
બગદાણાનું નામ બોલાય કે બાપુ બજરંગદાસ માનસ ઉપર સાક્ષાત્ થાય. બગદાણા ગામ નસીબદાર કે એક સંતના કારણે દેશ-વિદેશમાં છવાઈ ગયું. બજરંગદાસ બાપુએ પોતાના ચમત્કાર વિશે સપનામાં પણ વિચારેલું નહીં. …
ગામની શેરીઓ અને ચોક વળાઇ ગયાં. દરબારી ઉતારામાં ચણોઠીના ફોતરા જેવા ગોળા ઉપર માંજેલાં બુઝારા અને ગ્લાસ-પિયાલા ગોઠવાઇ ગયાં. ચાર-ચાર ગામના ચોકીદારો ભરી બંદૂકે પહેરો ભરી રહ્યા. રાજાશાહીનો એ …
રોજના હજારો યાત્રાળુઓને છલકાવતું ખમતીધર તીર્થધામ દ્વારકા, તે દી’ એની સમતા અને શાંતિ ખોઇને હાલકડોલક થઇ ઊઠ્યું’તું… વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તે દી’ દ્વારકાધીશનાં દર્શને ખુદ આવતા હતા અને …
‘રામજી પરબત કાનાણી!’ વહીવટદાર કચેરીના દમામદાર લાલચટ્ટક પરદા આડેથી વહીવટદારનો અવાજ સંભળાયો અને પટ્ટાવાળાએ એ અવાજને ઊંચા સાદે બહાર ફેંકયો… ‘છે રામજી પરબત કાનાણી હાજર?’ કુંડલાના દરબારગઢની કચેરીના લીંબડાની …
‘અમારો આ પંથક ‘નાઘેર’ ગણાય. ના ઘેર એટલે ઘેર નથી… બીજો અર્થ આ પંથકમાં નાઘોરીના રાજ હતાં એવો પણ થઇ શકે. પણ એની વાત પછી. આ પાળિયો જુઓ, આ …
ખોબા જેવા નાનકડા ગામની પછવાડાની શેરીમાં, બેઠા ઘાટના મકાનની ઓસરીમાં પતિ પગરખાં સીવે છે, પત્ની પગરખાંમાં વાપરવાના દોરા વણે છે. ગામનાં તોરણ બંધાયાં એ વાતને સો વરસ થયાં અને …
રાજસ્થાનની રણભૂમિ, શૌર્ય અને શહાદતના જ્યાં સાથિયા પુરાયા છે. રણબંકા રજપુતોની તલવારના જ્યાં તેજ તીખારા ખર્યા છે. રણચંડી બનીને રજપૂતાણીઓએ જ્યાં દુશ્મનોના માથા રેડવ્યા છે. આવી ધરતી ઉપર કુબા …
ઇશ્વર તરફ જઇ રહેલા અવધુતના અંતરમાં નવો અંકુર ફુટે એમ ઉષાનુનં પહેલું કિરણ ફુટી ગયું છે. મદ અને મોહનનો નાશ કરીને સમાધિએ ચઢેલા સતના ચિત્ત જેવો નદીનો નિર્મળ પ્રવાહ …