Tag: લોકવાર્તા
મેહસાણા જિલ્લાનું ખેરાળુ તાલુકાનું પુરાણપ્રસિદ્ધ વડનગર ગામ. વડનગર થી છ સાત માઇલ દુર આવેલું નાનુ પણ રળિયામણું ગામ એટલે કરબટીયા એક ટેકરા પર વસેલું છે. આ કરબટીયા ગામમાં હડીયોળ …
આજથી આશરે ત્રણસો – સાડા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે , જે સમયે સાવરકુંડલા ઉપર સામતબાપુ ખુમાણ નું રાજ હતું. આ સામત ખુમાણ એટલે કાઠિયાવાડ ના સુપ્રસિદ્ધ બહારવટિયા જોગીદાસબાપુ …
આ કોરથી થાળી રમતી મેલી હોય તો નીચે પડ્યા વગર સામી કોર નીકળી જાય એવી હકડેઠઠ્ઠ કચેરી ભરાણી હતી અને ગાઢા અમલીમલ્લ ઉમરાવો વીરાસન વાળી હથિયાર ભીડી મૂછોના આંકડા …
ઝાલાવાડ નું હળવદ બ્રાહ્મણ અને પાળીયા થી જાણીતું છે. આ હળવદની દક્ષિણ દિશાએ થોડે દૂર પાંડાતીરથને માર્ગેથી આજથી લગભગ બસો વર્ષ પુર્વે સોનીઓની સમહુ જાન ઝાઝા થોડાં નહીંને પણ …
બ્રિટિશરો ના ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયાના દિલ્હીના સરકારી પ્રિન્ટીંગ પ્રેસે ” રુલિગ પ્રિન્સિસ ચીફ એન્ડ લીડિંગ પર્સોનેજીસ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી” નામનુ એક અંગ્રેજી પુસ્તક પ્રસિદ્ધ કરેલ છે તેમા …
મિત્રો આ એજ પ્રેમીઓના પાળીયા છે જેને પ્રેમ મા પોતાના પ્રાણ આપી સ્વર્ગ સીધાવી અમરાપર મા મળ્યા.. છાણાં ઉપર છાણું ગામ નગીચાણુ કાઠીયાવાડ ની ધીંગી ધરામા આવા અવનવા કોયડા …
મિત્રો આ પાળીયા વડસડા ગામના પાદરના છે જે તમે જોઇ શકો છો જેમાં શુરવીર આહિર અને આયરાણીઓ ની ખાંભી ઓ છે સતીઓના પંજા પણ છે આજથી ત્રણસો પુર્વેનો કાળ …
પરાક્રમી બાપ-બેટાએ પ્રતિષ્ઠાનો જંગ ખેલ્યો શ્રી માંડવરાયજી દાદાની મહેરથી મુળીના પરમાર રાજપુતો નેકી – ટેકી સાથે મુળી ચોવીસીનું રાજ મુળી ઠાકોર સાહેબ વખતસિંહજી પ્રજાપાલન અને પશુપાલન સાથે રૂડી રીતે …
હમીદખાન મૂળ પેશાવરનો, પણ રાણપુરમાં સૌ સિપાઈઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર, ઘાટાં દાઢી-મૂઢ, ઉફરી થયેલી મોટી આંખો, ગોળમટોળ કાંડાં અને હૈયાનો સાબૂત આદમી. અળાઉના ધણી લુણવીર ખાચરનો દિલોજાન મિત્ર…વાર-તહેવારનો …
વિનય વડે ઢંકાયેલી મદભર માનુનીના ગુલાબી ગાલ જેવા ઉગમતા આભમાં ઉજાસ ઉઘડી રહ્યો છે જેને પાર્વતીના પ્રાણનાથ વિના બીજામાં ભરોસો નથી એવા માળેશ્વરદાદા ના ભક્તની ભક્તિ જેવી ભભક ઉઠી …
error: Content is protected !!