વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે. …
બનાસકાંઠાની ધરતી માથે ઘોર અંધારા ઘુંટાઈ ગયા છે. હસબીના મોઢા જેવી મેઘલી રાત મંડાઈ ગઈ છે. માણસને પોતાનું પંડય નો કળાય એવો અંધકાર ભરડો લઈને પડયો છે. ઝમઝમ કરતી …
(કાઠીયાવાડ ના ગામડાઓ માં જેઠ માસ ના દર રવિવારે ગામડાની કન્યાઓ દેહુમલ(દેદો) કુટે છે. ગામ ના નહેરા માં દેદા ની કાલ્પનીક ખાંભી માંડી છાજીયા લે છે. જેમા કુંવારીકાઓ દેદાની …
સાઘુને તો બીજી મળશે. આપણે કયાં ગોતવા જાશું. આ તો ઘરે બેઠા ગંગા કહેવાય. પાંચાળની પંખીણી છે. ઇશારે સો સો ગાઉના પલ્લા કાપનારી કોઈ કામરૂદેશની નારી જેવી નમણી છે,એની …
કાઠી કોમ અતિથિ માટે મરી પડે છે. તેઓને ત્યાં આવનારને આશરો અને ભોજન બંને મળે છે. પવિત્ર દેવતાઈ ભૂમિ- ભારતના પશ્ચિમ કાંઠે ઉત્તર દિશામાં આનર્ત રાજાની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ …
આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે …