Tag: લોક સાહિત્ય

શાકભાજીની કહેવતોનો ઈસ્કોતરો

કહેવત છે ‘દુબળો જેઠ દિયરમાં લેખાય.’ જેમ સોળ શણગાર નારીના રૃપને નિખાર આપે છે એમ કહેવત ભાષાને શણગારે છે. કહેવત લોકબોલીનું સૌંદર્ય વધારે છે. ભાષાને સમૃદ્ધ કરે છે. વિશ્વની …

લોકવાણી અને લોકસાહિત્યમાં વરસાદના વરતારા આપતા ભડલી વાક્યો અને કહેવતો

રૂપકડી ૠતુઓનો ચકડોળ બારેય મહિના ચક્કર-ભમ્મર ફર્યો કરે છે. કાળઝાળ અગ્નિ વરસાવતો ઉનાળો ઉચાળા બાંધીને અલવિદા લે અને ત્યાં તો ચોમાસુ આવીને બેસી જાય છે. આકાશમાં વાદળિયું વિહાર કરવા …

જૂનાકાળે જોવા મળતી જુદી – જુદી કળાઓ

વર્તમાન સમયમાં કલાની જે વ્યાખ્યા કરવામાં આવે છે એનાથી પ્રાચીન ભારતની ૬૪ કલાઓ જુદા પ્રકારની હતી. આ ૬૪ કલાનો સંબંધ ‘કામશાસ્ત્રની’ સાથે જોડાયેલો હતો. આ સંદર્ભમાં પ્રયોજાતી તમામ વિદ્યાઓ …

ભારતીય શાસ્ત્રોમાં જણાવેલ ૬૪ પ્રકારની કલાઓ

ભારતીય કળા અને સંસ્કૃતિનો જોટો જગતભરમાં જડવો મુશ્કેલ છે. કલાઓનું મહત્ત્વ છેક આદ્ય ઇતિહાસકાળથી એટલે કે હડપ્પા અને મોહેં જો દડોની સંસ્કૃતિના સમયથી આપણે ત્યાં સ્વીકારાતું આવ્યું છે. આ …

સૌરાષ્ટ્રની સાગરસંસ્કૃતિના વારસદાર ખારવા – વહાણવટીઓ

ગુજરાતને કુદરતે છૂટાહાથે ડુંગર, દરિયો અને રણની અપાર સમૃદ્ધિ આપી છે. સોહામણા સૌરાષ્ટ્રને સાંપડયો છે ૧૬૦૦ કિ.મિ. લાંબો સાગરકિનારો. સૌરાષ્ટ્રની સંસ્કૃતિના મહત્ત્વના ચાર સ્થંભો સાગરસંસ્કૃતિ, ગોપસંસ્કૃતિ, કૃષિસંસ્કૃતિ અને લોકસંસ્કૃતિ. …

પ્રકૃતિ પર્યાવરણ અને લોકઇજનેરી કૌશલ્યની છડી પોકારતા- કચ્છી ભૂંગા

કોઈ નવોઢા નારીના નખના પરવાળા જેવી નાનકી એવી કહેવત લોકસમાજના માનવીની સમજણ અને વ્યવહારકુશળતાની કેવડી મોટી વાત કહી જાય છે ? ‘ઘર તોડી જો. ને વિવાહ માંડી જો.’ ઘર …

ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા પંચમહાલના આદિવાસીઓ

ગુજરાતની ધરતી પર અનેક જાતિઓએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. એમાંની એક પ્રકૃતિના ખોળે પાંગરેલી આદિવાસી સંસ્કૃતિ છે. ગુજરાતની ૬ કરોડની વસતિમાં ૧૪.૯૨ ટકા જેટલી વસતિ આદિવાસી …

સોગઠાબાજીની રસપ્રદ વાતો

લોકજીવનમાં જૂના કાળે મનોરંજનનું માધ્યમ બનેલી સોગઠાબાજી કે ચોપાટની રમત આજે પ્રચાર માધ્યમોની ભરમાર વચ્ચે ભલે ભૂલાઈ ગઈ હોય પણ લોકગીતોમાં એ ચિરંજીવ બની છેઃ રામ સીતા બે સોગઠે …

લોકકવિઓએ રજુ કરેલ નારીના રૂપ અને ગુણનું અદભુત વર્ણન

એમ કહેવાય છે કે સોહામણી સૃષ્ટિ એ પ્રજાપિતા બ્રહ્માજીનું સર્વોત્તમ સર્જન છે. પ્રચ્છન્ન સર્જન વડે સૌ કોઈની આંખોમાં અને અંતરમાં વસી જનારી રૂપસુંદરી નારી એ બ્રહ્માજીની ફુરસદનું નમણું નજરાણું …

ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ – ચબૂતરાઓ

રાષ્ટ્રીય શાયર સદ્‌ગત ઝવેરચંદ મેઘાણી માત્ર બે પંક્તિમાં સૌરાષ્ટ્રના ગામડાનો સરસ પરિચય કરાવે છે ઃ નાના શા ગામડાના નાના વિસામા ચૉરો ને ચબૂતરો જી રે. ચૉરે બેસીને ગીત ગાતાં …
error: Content is protected !!