Tag: નાનાભાઈ જેબલિયા
” હાઉં આપા માણસિયા ! હવે મશાલ ઓલવી નાખો ; ઝટ કરો. મારો બાપલિયો.” શેલણા ગામના દરબારગઢના વિધાવડ ફળીમાં જ્યારે સાંજના વાળુની પંગત પડે અને ખાવા માટે મનખો ઊભરે …
” પીઠા ખુમાણ ! આમ પાણીની જેમ રૂપિયા ન વેરાય…” ” તમે તો બાપુ…કોપ કરવા માંડ્યા છો…” ડેડાણ ગામની લાંબી – ચોડી બજારમાં, ઢોલ – ત્રાંસાં અને શરણાઈઓ ગહેકે …
હમીદખાન મૂળ પેશાવરનો, પણ રાણપુરમાં સૌ સિપાઈઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર, ઘાટાં દાઢી-મૂઢ, ઉફરી થયેલી મોટી આંખો, ગોળમટોળ કાંડાં અને હૈયાનો સાબૂત આદમી. અળાઉના ધણી લુણવીર ખાચરનો દિલોજાન મિત્ર…વાર-તહેવારનો …
ગોંડલ શહેરની શેરીઓમાં, બજારોમાં, ગલીઓમાં, ખાંચાખૂંચી… અને વાડે પછવાડે, કંતાનધારી એક સાધુ. ચાર પૈડાંની રેકડીમાં લીલો ચારો ભરીને કોઇ માતા એના બાળકને ખોળવા નીકળી પડે એમ નીકળી પડે છે… …
ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના વીસ જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા. પેંગડે પગ દેતાં દેતાં આપાએ આંખ મૂકી: ‘આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવાજૂની કરશે ભા?’‘તમારો વહેમ છે …
તમે સાવ નિરાંતવા થઇને ગામના બજારના ઓટલે બેઠા હશો ત્યારે કોઇ સમજણો છોકરો તમારાં ઘણાં બધાં વર્ષોને ઓળંગી જઇને તમે સાવ નવરા છો અને નાનપણમાં છો એવી ગણતરી સાથે …
પ્રચંડ શક્તિએ મુશળધાર વરસેલો મેઘ, કોઇ દરિયાના બેટમાં એની થકાન ઉતારવા લાંબો થાય એમ બગસરાના ધણી દરબાર ભાયાવાળા, દરબારગઢના વચલે ઓરડે ઢોલિયા ઉપર લાંબા થઇને સૂતા છે. સવામણની તળાઇમાં …
‘બાપુને કહો કે મારે એને મળવું છે. ગાયકવાડ રાજનો ધણી અમારે સીમાડે પધારે અને અમે દર્શન કર્યા વગર રહીએ?’ મિતિયાળાના ડુંગારાઓમાં, ઝાડોની અટવીઓમાં કેટલાક તંબુ તણાયા છે. વડોદરાના રાજવી …
વડિયા ગામ વચ્ચોવચ્ચ રહેતી ‘સુરવો’ નદીમાં આજ વગર વરસાદે, વગર પાણીએ પૂર આવ્યાં હતાં…! નદીના બંને કાંઠાની વસતીમાંથી ટોળેટોળાં ઊમટતાં હતાં… એક ટોળું જવા માટે રવાના થયું, તો જઇને …
‘દીકરા! કાંક સમજ, મને મેણાં બેસે છે, અરે મારી કૂખ લાજે છે.’ વીજપડી ગામની કોઇ એકાદ શેરીમાં, જૂના જમાનામાં દેશી નળિયાના બેઠા ઘાટના ખોરડામાં જનેતા એના દીકરાને ફોસલાવે છે, …