Tag: નાનાભાઈ જેબલિયા

ધનજીમાંથી ધનજી શેઠ

‘દીકરા! કાંક સમજ, મને મેણાં બેસે છે, અરે મારી કૂખ લાજે છે.’ વીજપડી ગામની કોઇ એકાદ શેરીમાં, જૂના જમાનામાં દેશી નળિયાના બેઠા ઘાટના ખોરડામાં જનેતા એના દીકરાને ફોસલાવે છે, …

મનખો સુધારે એ સાધુ

સાંજના ઓળા રાતના ખેતરના શેઢે આવીને ઊભા હતા. ખોટી થતા સૂરજને સાંજ જાણે કહેતી કે ‘મારો સમય થઇ ગયો છે. માટે દાદા! હવે તમારે ઘેર પધારી જાવ તો સારું. …

ધરતીનાં છોરું

‘કેમ લાગે છે?’ ‘કંઇ સમજાતું નથી.’,‘છતાંય, તમારા અંતરમાં શું છે?’ ‘વિષાદ! ઘેરો વિષાદ! આખી સંસ્થામાં આવો તાવ કોઇ છોકરાને નથી આવ્યો.’, ‘હા… છોકરોય સંસ્થાનો હાથવાટકો પાછો.’ ‘એનાથી કંઇક વિશેષ …

ઊજળો ધર્મ

એલા! આ સગરામો કેમ દેખાતો નથી? લીંબડી નરેશે પોતાના નોકર-ચાકરને પૂછ્યું : ‘ક્યાંય ગામતરે ગયો છે?’ ‘ક્યાંય ગામતરે નથી ગયો. જેમ છે એમ લીંબડીમાં જ છે.’ ‘તો કેમ અહીં …

દુનિયાદારીનો ખેલ

બગદાણાનું નામ બોલાય કે બાપુ બજરંગદાસ માનસ ઉપર સાક્ષાત્ થાય. બગદાણા ગામ નસીબદાર કે એક સંતના કારણે દેશ-વિદેશમાં છવાઈ ગયું. બજરંગદાસ બાપુએ પોતાના ચમત્કાર વિશે સપનામાં પણ વિચારેલું નહીં. …

પરોપકારી કાબા શેઠ

ગામની શેરીઓ અને ચોક વળાઇ ગયાં. દરબારી ઉતારામાં ચણોઠીના ફોતરા જેવા ગોળા ઉપર માંજેલાં બુઝારા અને ગ્લાસ-પિયાલા ગોઠવાઇ ગયાં. ચાર-ચાર ગામના ચોકીદારો ભરી બંદૂકે પહેરો ભરી રહ્યા. રાજાશાહીનો એ …

બાપુની ખાનદાની

સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો…અને ખાખી પહેરવેશનો …

રાજવી બહાદુરસિંહજી

‘અહીં ક્યાંય હોટલ ખરી?’ ‘શાની?’ ‘શાની શું ભલા’દમી! આ બગાસાં ખાઇએ છીએ એ નથી જોતા?’ ‘ખાધા કરો…’ ‘પણ શું લેવા? ચાની હોટલ નથી તમારા પાલિતાણામાં?’ ‘ના નથી…’ ‘તો લારી?’ …

ફરજપાલન!

રોજના હજારો યાત્રાળુઓને છલકાવતું ખમતીધર તીર્થધામ દ્વારકા, તે દી’ એની સમતા અને શાંતિ ખોઇને હાલકડોલક થઇ ઊઠ્યું’તું… વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તે દી’ દ્વારકાધીશનાં દર્શને ખુદ આવતા હતા અને …

સ્વાતંત્ર્યસેનાની ખેડૂત

‘રામજી પરબત કાનાણી!’ વહીવટદાર કચેરીના દમામદાર લાલચટ્ટક પરદા આડેથી વહીવટદારનો અવાજ સંભળાયો અને પટ્ટાવાળાએ એ અવાજને ઊંચા સાદે બહાર ફેંકયો… ‘છે રામજી પરબત કાનાણી હાજર?’ કુંડલાના દરબારગઢની કચેરીના લીંબડાની …
error: Content is protected !!