એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાઓએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ …
ભારતવર્ષના આંગણે આઝાદીનું સુવર્ણ પ્રભાત ઊગ્યું તે પહેલાની આ વાત છે. સૌરાષ્ટ્રમાં એ સમયે ૨૨૨ જેટલા નાના મોટા રાજ્યો, રિયાસતો અને રજવાડાં હતાં. સરદાર પટેલની રાહબરી નીચે ૧૫ જાન્યુઆરી …
કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસૂંબાના ઘૂંટડા બીજી …
ભારતમાં વિક્રમ સંવતનો પ્રારંભ કરનાર વીર વિક્રમના એક દરબારી કંક ભાટની જાણીતી કિંવદંતિ છે ઃ કંક ભાટની સ્મૃતિ એટલી સારી હતી કે એક જ વાર સાંભળેલું એને અક્ષરશઃ યાદ …
ગોંડળના કોઠા ઉપર ‘ધ્રુસાંગ ! ધ્રસાંગ ! ધ્રુસાંગ !’ એવે અવાજે તરઘાયો ઢોલ વાગવા લાગ્યો, અને ‘ઘેાડાં ! ઘોડાં ! ઘેાડાં !” પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતને પહોરે રજપૂતોની ડેલીએ …
ગામડાના કોઠાસૂઝવાળા અભણ માણસોની જીભે લોકવાણીની કેટકેટલી કહેવતો, ઊક્તિઓ, ઉખાણાં રમતાં હોય છે ! એક વર્ષા ભીની સાંજે ડેલી બહાર આવેલી પડેલી માથે બેસીને ભડલી વાક્યોની વાત કરતા હતા …
“હાંકો, હાંકો માલને. ચોંપ રાખેા જુવાનો ! વાંસે. વાર વહી આવે છે.” એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીઓની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ …
હરણાંનાં ટોળાં હાલ્યાં જાતાં હોય, પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુવાળાં પશુ નિર્ભયપણે ચારો કરે છે. એનો શિકાર કરવા …
આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાં દરબાર ઓઠો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં ‘કરણ મહારાજનો પહોર’ ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઇ એક બાઇ પોતાની સાથે …
હું એક જૂની વારતા વાંચી રહ્યો હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ જોયું. વણજારાના વિરાટ કાફલાના ચાલવાથી ઉડતી ધૂળના ગોટા આકાશને આંબી રહ્યા હતા. એની આંખો ઘડીભર તો વિશ્વાસ ન કરી …