ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું …
સોરઠમાં મેાટી મોટી લડાઈઓનો જુગ આથમી ગયેા હતેા. ભાવેણાનો બંકો રાજા આતાભાઈ, જેતપુરનો કાળઝાળ કાઠી રાજા દેવો વાળો, નગરની બાદશાહી બાંધનાર મેરુ ખવાસ અને ગોંડળના ડંકા વગાડનાર ભા’કુંભો એવા …
ગુજરાત અને રાજસ્થાનના લોકજીવનમાં મનોરંજનની જે લોકકલાઓ વિકાસ પામી તેમાંની એક કલા બહુરૂપીઓની છે. જૂના જમાનામાં મનોરંજનના માધ્યમો બહુજ મર્યાદિત હતાં ત્યારે બહુરૂપીઓની કળાએ હાસ્યવિનોદના ગમ્મત ગુલાલ દ્વારા લોકજીવનને …
મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા …
ભાડલામાં લાખા ખાચરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો. કસૂંબાના રંગ દેવાતા હતા. એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા. …
કોઈ વ્યક્તિ કશો ઉધમ કર્યા વગર પોતાની બચત કે વારસામાં મળેલું ધન વાપરતી હોય ત્યારે કોઈ ડાહ્યો માણસ એને સલાહ આપે છે કે ભાઈ, કંઈક કામ કાજ કરી પૈસા …
કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા …
ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં હજારો વર્ષથી મેઘનો મહિમા ગવાતો આવ્યો છે. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથિવી સસ્યશાલિની અર્થાત્ ૠતુ આવે ત્યારે વરસાદ થજો, પૃથ્વી ધનધાન્યથી છવાઇ રહેજો. વેદમાં આર્યોએ પરજન્ય- …
ઘણું કરીને તો એંસી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : …
સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે. અગાઉ સૌરાષ્ટ્ર, સોરઠ, હાલાર અને ગોહિલવાડ પંથકની વાત કરી. આજે વધુ પંથકોનો પરિચય …
error: Content is protected !!