‘ચારણ! કંઈક કમાવાનો ઉધમ કરો.’ મોરબીના હરદાસ ગઢવીને તેનાં પત્નીને કહ્યું. ‘શું ઉધમ કરું ?’ હરદાસે ભાર્યાને પૂછયું. ‘ચારણના દીકરા છો, કાવ્યરચનાઓ કરી ક્યાંક દેશપરદેશ જાઓ! અને બે પૈસા …
રમજાન માસ પૂરો થઈને ઈદનું સવાર પડતું આવે છે. પ્રભાસ પાટણથી ઈશાન ખુણા તરફ એક માફાળું વેલડું ચાલ્યું જાય છે. અને વેલડા વાંસે એક પગપાળો વોળાવીઓ ચાલ્યો આવે છે. …
અગિયારસો વરસ પહેલાં દક્ષિણમાં ‘‘વાચસ્પતિ મિશ્રા’’ નામના મહાવિદ્વાન પુરુષ થઈ ગયા, જેમણે ષડ્શાસ્ત્રો આદિ ઘણાં પુસ્તકો પર ટીકા કરેલી, સંસ્કૃત જગતમાં સુવિખ્યાત છે. રાજસભામાં અગ્રગણ્ય હોઈ એક ઘડીની ફુરસદ …
ઘર તરફ વળતી ઘોડીઓ ઝપાટે પંથ કાપવા લાગી. રૂપાવરણી રાતને શીળે પહોરે વનરાઈ જંગલી ચમેલીની સુગંધે મહેકતી હતી. એ ડુંગર, એ રણસ્થળ ને એ ખાંભીઓને પાછળ મેલીને અસ્વારો આઘેરા …
સોલંકીયુગની આ એક ઘટના, દીવા જેવી ચોખ્ખી વાતનો અણસાર આપી જાય છે કે, ત્યારે સિદ્ધરાજે જો એક પિતાની અદાથી પ્રજાનું પાલન કર્યું હતું, તો પ્રજા સંતાન જેવા સ્નેહ-પૂર્વક એમની …
જેસાના મારેલ જોય, હોદા કેક ખાલી હુવા રહીયું બીબીયું રોય, કેકહુંદી કવટાઉત ! જેસાના જખમેલ જ્યાં ત્યાં ખબરૂં જાય, (ત્યાં તો) મામદના હૈયા માંય, કૂદે હરણાં કવટાઉત ! …
સૌરાષ્ટ્રની ભૂમિ જતિ-સતી વીર-વીરાંગના, અને કલાકાર, ચિત્ર-શિલ્પકારની અવતરણ ધરા. તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાડ. આવળ, બાવળ, અને બોરડી અને કેસૂડાના જયજયકાર. ભારતની યોગિની શી ભાસે, ચોગરદમ સુગંધસાગરની લહેરખડી …
કાઠીને કે છે જગત, સૂરજના સંતાન; અશલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન. -રાજકવિઃ શંકરદાનજી દેથા(લીંબડી) —————————- કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય ઉપાસક, ધર્મ અને પરંપરા માટે દ્રઢ તથા …
દેવાને કહી દ્યો કે મને મોઢું ન દેખાડે.” ત્રણસો માણસની બેઠક વચ્ચે મૂળુ માણેકે આ શબ્દો કાઢ્યા, અને આખો દાયરો ઓઝપાઈ ગયો. ઓચીંતો જેમ આભ ફાટે તેમ લાગ્યું. સામે …