ઘણે દિવસે મન આનંદમાં છે. મહારાજ સિદ્ધરાજનું રાજ્ય બરાબર ચાલે છે. સાંતુ મહામંત્રી નિવૃત્ત થયા છે. ભગવાનની ભક્તિમાં એમણે દેહ અર્પી ધધો છે. મુંજાલ મહેતા પણ રાજા કર્ણના વારાના …
ભારત એ ચમત્કાર અને માન્યતાઓનો દેશ છે. મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં. એનું રહસ્ય એ આજ …
ગુજરાતનું રાજતંત્ર શાંતિથી ચાલે છે. ખેડૂત ખેતી કરે છે. ક્ષત્રિય ચોકી કરે છે. બાહ્મણ વિદ્યાઘન કરે છે. વૈશ્ય વેપાર કરે છે. માયા હરિજન અને એના નાતીલાઓ ભારે નગર-સેવા કરે …
સંસારમાં હંસ પણ છે, કાગડા પણ છે. કાગડાઓને દેશનિકાલો આપી એક્લા હંસને રાખી શકતા નથી. સારા ભેગું ખરાબ હોય છે. પ્રેમ હોય ત્યાં ઈર્ષ્યા પણ હોય છે. મહારાજ સિદ્ધરાજના …
ગાંધીનગર જિલ્લામાં ડભોડા ખાતે આવેલા લગભગ એકહજાર વર્ષા જુનાં ડભોડીયા હનુમાનજી દાદાના મંદીરમાં કાળીચૌદશના લોકમેળા પ્રસંગે ૩૫૦ ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે ત્યારે બધા લોકોનું ધ્યાન આ …
માળવા જીત્યું. અવંતિનાથ બિરુદ લીધું : પણ એક વાત મહારાજ સિદ્ધરાજના દિલમાં ખટક્યા કરે છે. શૂળની જેમ એ વાત દિલને વીંધે છે ! માલવાના રાજા વિદ્વાન ! પંડિત ! …
વાવ એ આપણી અતિપ્રાચીન અને અતિલોકપ્રિય સંસ્કૃતિ છે. એ આપણે ત્યાં એટલો બધો વિકાસ પામી છે એ આપણી થઈને જ રહી છે. બાકી સમગ્ર ભારતવર્ષમાં આ વાવ જાણીતી જ …
પાટણનો પતિ આજ પાટણમાં આવે છે. સાથે માળવાનો વિજય વરીને આવે છે. સાથે માલવપતિ યશોવર્માને કેદ કરીને લઈ આવે છે. સાથે માળવાના રત્નભંડારો છે, જ્ઞાનભંડારો પણ છે. માળવાનું યુદ્ધ …
ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય હતો. જેમાં તેઓ માછલી સ્વરૂપે અવતરીને ભગવાન મનુ અને અતિમૂલ્યવાન પ્રાચીન ગ્રંથો તથા પૃથ્વીને પ્રલયમાંથી બચાવે છે. માછલી એ નારીજાતિ શબ્દ છે હવે એને …
વાદળથી વાતો કરતો ધારાનગરીનો કિલ્લો ! ગુજરાતની સેના એને ઘેરો ઘાલીને પડી હતી. દિવસોના દિવસો વીતી ગયા; મહિના પર મહિના પસાર થઈ ગયા: ને હવે માળાના મણકાની જેમ વરસો …
error: Content is protected !!