Category: જીવન કથા

19. રાજા કે યોગી ? : સિધ્ધરાજ જયસિંહ

સરસ્વતીનો કાંઠો છે. સિદ્ધપુર ગામ છે. ગગનચુંબતો રુદ્રમહાલય સામે ખડો છે. એની છાયામાં મહારાજ સિદ્ધરાજ, મંત્રીઓ અને સામંતો બેઠા છે. મહારાજને રાજ ચલાવતાં ને પ્રજાનું પાલન કરતાં વૃદ્ધાવસ્થા આવી …

18. અદલ ઈન્સાફ : સિધ્ધરાજ જયસિંહ

ત્રીજે દિવસે પાટણનો દરબાર ભરાયો. દેશડાહ્યા દીવાનો આવીને ગોઠવાઈ ગયા. સમશેરબહાદુર સામંતોએ આવીને પોતાનાં આસન લીધાં. જગત-ભરમાં જેનો વેપાર ચાલે છે, ને જેનું વહાણવટું ચાલે છે, એવા ગુજરાતના કોટિધ્વજો …

17. ખંભાતનો કુતુબઅલી : સિધ્ધરાજ જયસિંહ

ઘણે દિવસે મન આનંદમાં છે. મહારાજ સિદ્ધરાજનું રાજ્ય બરાબર ચાલે છે. સાંતુ મહામંત્રી નિવૃત્ત થયા છે. ભગવાનની ભક્તિમાં એમણે દેહ અર્પી ધધો છે. મુંજાલ મહેતા પણ રાજા કર્ણના વારાના …

16. ચના જોર ગરમ : સિધ્ધરાજ જયસિંહ

ગુજરાતનું રાજતંત્ર શાંતિથી ચાલે છે. ખેડૂત ખેતી કરે છે. ક્ષત્રિય ચોકી કરે છે. બાહ્મણ વિદ્યાઘન કરે છે. વૈશ્ય વેપાર કરે છે. માયા હરિજન અને એના નાતીલાઓ ભારે નગર-સેવા કરે …

15. સર્વ ધર્મ સમાન : સિધ્ધરાજ જયસિંહ

સંસારમાં હંસ પણ છે, કાગડા પણ છે. કાગડાઓને દેશનિકાલો આપી એક્લા હંસને રાખી શકતા નથી. સારા ભેગું ખરાબ હોય છે. પ્રેમ હોય ત્યાં ઈર્ષ્યા પણ હોય છે. મહારાજ સિદ્ધરાજના …

14. ગુજરાતી ભાષાના ઘડવૈયા : સિધ્ધરાજ જયસિંહ

માળવા જીત્યું. અવંતિનાથ બિરુદ લીધું : પણ એક વાત મહારાજ સિદ્ધરાજના દિલમાં ખટક્યા કરે છે. શૂળની જેમ એ વાત દિલને વીંધે છે ! માલવાના રાજા વિદ્વાન ! પંડિત ! …

13. અવન્તીનાથની ઉદારતા : સિધ્ધરાજ જયસિંહ

પાટણનો પતિ આજ પાટણમાં આવે છે. સાથે માળવાનો વિજય વરીને આવે છે. સાથે માલવપતિ યશોવર્માને કેદ કરીને લઈ આવે છે. સાથે માળવાના રત્નભંડારો છે, જ્ઞાનભંડારો પણ છે. માળવાનું યુદ્ધ …

12. યાહોમ કરીને પડો : સિધ્ધરાજ જયસિંહ

વાદળથી વાતો કરતો ધારાનગરીનો કિલ્લો ! ગુજરાતની સેના એને ઘેરો ઘાલીને પડી હતી. દિવસોના દિવસો વીતી ગયા; મહિના પર મહિના પસાર થઈ ગયા: ને હવે માળાના મણકાની જેમ વરસો …

11. જનતાની જય : સિધ્ધરાજ જયસિંહ

ગુજરાતની સેના માળવા સામે યુદ્ધે ચઢી. મા ગુર્જરીનો સાદ પડ્યો હતો. ગુજરાતની ગયેલી કીર્તિને પાછી લાવવાની હતી. એવે વખતે ઘેર બેણ બેસી રહે? ખેડૂતોએ ખેતર મૂક્યાં ને ખડગ લીધાં. …

10. વગર તલવારે ઘા : સિધ્ધરાજ જયસિંહ

સાચા રાજાના નસીબમાં સુખ હોતું નથી ! હજી યાત્રા પૂરી થાય છે, દાન અપાય છે, આશીર્વાદ લેવાય છે, ત્રિવેણી નવાય છે, દેવસેવા થાય છે, ત્યાં સમાચાર આવ્યા . પાટણનો …
error: Content is protected !!