Category: સંત દેવીદાસ
આ કલીકાળમાં અધર્મનો પ્રભાવ વધવાથી માનવીઓ કેટલા નિ:સહાય હતા તેના પ્રમાણ વખતોવખત મળી રહ્યા છે.જે માણસ સુખ-દુઃખમાં એકબીજાને સાથ-સહકાર આપતા,જે એકબીજાના માન-સન્માનની જાળવણી કરતા એ જ માણસો આ કળીયુગના …
સત દેવીદાસબાપુના પરબ ગયા પછી મુંજીયાસરની જૂની જગ્યા, પ્રાચિન કાળેશ્વર મહાદેવ તથા મોમાઇ માતાજીના મઢની જવાબદારી અન્ય બે ભાઇઓ માંડણપીરબાપુ અને રૂડાપીરબાપુ પર આવી ગઇ છે. જુની જગ્યાની મુખ્ય …
આઝાર વૃદ્ધાસહિત મહારાજ રાત્રિના પ્રથમ પ્રહરની શરૂઆતમાં જ સ્થાનકે પોંહચી ગયા. મૂડિયાઓ હજી જાગતા હતા. છેવાડે આવેલી એક કુટિરમાં મહારાજે વૃદ્ધાને એક ઘાસની પથારીમાં સૂવડાવી દૂધ પીવડાવ્યું, શાંતિ થવાથી …
ધીમે ધીમે દેવીદાસજી મહારાજની કિર્તિ ફેલાતી જતી હતી. ગામડાંઓના માણસો તેમજ સાધુ-સંતોની આવન જાવન શરૂ થઈ ગઈ હતી. થોડાક અભ્યાગતો અને રકતપિતીઆએ તો કાયમી ધામા પણ નાખી દીધા હતા, …
સુર્યાસ્ત થવાને હજી સારી વાર હતી, ગોવાળો હાથોહાથ સ્થાનકમાં વેરાયેલા કચરાને વાળવા લાગ્યા હતા. મહારાજ પ્રત્યે તેઓને ભારે શ્રાદ્ધ પગટી હતી. સ્થાનકની નજીક એક બળદગાડી આવીને ઊભી રહી હતી, …
વળતા દિવસે પ્રાત:કાળમાં જ દેવીદાસજી મહારાજે પ્રાત:કિયાઓથી પરવારી જઇને આશ્રમની સ્વચ્છતા કરી લીધી. ત્યારપછી ગાડા મારગથી આશ્રમ સુધીની જમીન ઉપરથી નકામા છોડવાઓ, ઘાસ, કાંકરી આદિ કાઢી નાખીને નાનકડી, સ્વચ્છ …
‘દત્તાત્રય મહારાજના ધૂણા’ નું સ્થાનક ગિરનાર પર્વતનાં ઉત્તુંગ શિખરોની બરાબર સામે પૂર્વ દિશામાં ઘનઘોર અરણ્યની વચ્ચે આવેલું હતું. સ્થાનક અતિ પુરાણું હતું. પવિત્ર પણ એટલું જ હતું. પ્રચલિત અનુશ્રુતિઓ …
એક પછી એક દિવસો વીતી રહ્યા હતા. દેવા ભગતનું સેવા ભક્તિનું પુનિત કાર્ય યથાવત ચાલી રહ્યું હતું. ચોમાસાની ઋતુમાં વરસાદ પૂરતા પ્રમાણમાં થયો. સર્વત્ર લીલાલહેર વરતાઈ રહ્યાં. ભૂખ્યા ક્ષુધાર્થીઓની …
પુંજાઆપા દેવીદાસબાપુના વિવાહ માટે સાંજણમાં અને રતનમાં ને વાત કરે છે કહે કે હવે આપણા દીકરાઓ યુવાન થઈ ગયા છે તેથી તેના વિવાહની તૈયારી કરવી જોઈએ. દેવીદાસબાપુના વિવાહ હિરબાઈમાં …
સત ધરમને ભાળવા, દુઃખીયાની લેવા સાર; દીનબંધુ દેવીદાસજી, અવનિ ધર્યો અવતાર. મુંજીયાસર ગામમાં પુંજાઆપા એક પરમ ભક્ત છાપ ધરાવતા હતા. પુંજાઆપા માતાજી મનસાગરી મોમાઇ ના ભુવા હતા. ગામમાં નેસડામાં …