Category: લોક સાહિત્ય
હું એક જૂની વારતા વાંચી રહ્યો હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ જોયું. વણજારાના વિરાટ કાફલાના ચાલવાથી ઉડતી ધૂળના ગોટા આકાશને આંબી રહ્યા હતા. એની આંખો ઘડીભર તો વિશ્વાસ ન કરી …
સુરતી જમણ જેટલું જાણીતું એટલાં ત્યાંના ૩ લીટીનાં ખાંયણાં પણ જાણીતાં છે. કહેવાતાં મોટા ખોરડાની દીકરીની વ્યથા કથા રજૂ થઈ છે એવું એક હૃદયસ્પર્શી ખાયણું ઃ ‘મારા બાપે વહાણે …
વર્ષાૠતુમાં આકાશમાંથી અનરાધાર વરસતું જળ જ જગતના જીવમાત્રને જીવાડે છે. આ જળના દેવતા વરુણ ગણાય છે. વરુણના અનેક અર્થો પ્રાચીન સાહિત્યમાંથી સાંપડે છે. વરુણ એટલે અથર્વવેદનો એક ૠષિ, રાત્રીનો …
ઝવેરચંદ મેઘાણીની ‘મનસાગરો’ નામની લોકવારતામાં યુદ્ધની તૈયારીનું વર્ણન મળે છે ઃ ‘મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે ‘હાં થાય નગારે ઘાવ! રથ, રેંકડા, ડેરા, તંબૂ, દૂઠ, …
‘પરકમ્મા પુસ્તકના પાના પર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ‘બંદૂકો આવી અને બહાદૂરો રડયા.’ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કે કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની ગોળીઓની રમઝટથી નહીં પણ પોતાના બળુકા હાથમાં રમતી …
સને૧૯૬૨ના વર્ષની વાત આજેય મારી સ્મૃતિમાં એવી ને એવી લીલીછમ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે કોલેજ કાળનું ભણતર પૂરું થયું ન થયું ત્યાં તો અમારા કારડીઆ જ્ઞાતિમાંથી ઓશિયાળા …
૧. બૌરી જાતિના ચોરનો કાંટો, ૨. બેરડ જાતિના ચોરોનું ખાતરિયુ, ૩. ચોરી પ્રસંગે સાથે રખાતો છરો, ૪. ભટકતી જાતિના ચોરોનું ખાતરિયુ, ૫. ગુજરાતના કોળી અને વાઘરી, ૬. બેરડ જાતિના …
ભારત ભાતીગળ સંસ્કૃતિ અને અપાર પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતો દુનિયાનો એક અજાયબીભર્યો દેશ છે. આ દેશમાં કેટકેટલા ધર્મો, દેવો અને દેવસ્થાનો, સાધુઓ, સંપ્રદાયો અને એમના અખાડા, કેટકેટલા પરગણાં, પંથકો અને …
ગાહિલવાડ પંથકમાં થઈને વહેતી માલણ નદીના લીલાછમ કિનારા પર આવેલ મહુવા વિસ્તારની બળુકી ધરતી માથે બે બાપુ જન્મ્યા, જેઓ સદાયે રામાયણના ખોળે માથું મૂકીને જીવ્યા. એક કાગબાપુ ને બીજા …
માનવજીવનને આનંદથી તરબોળ કરી મૂકનાર ગીત, સંગીત, નૃત્યની જેમ પ્રાચીન ભારતીય કંદુકક્રીડા, ગુલક્રીડા, કંદુકનૃત્ય અને અને કંદુકોત્સવ એ આપણી નૃત્ય અને રમતોત્સવોની આપણી નીજી સાંસ્કૃતિક ધરોહર છે, વિરાસત છે. …