Category: લોક કથાઓ
‘‘દૈવતા હૈ પર મંદિર નહીં, ઘર હૈ પર દ્વાર નહીં, ઔર વૃક્ષ હૈ પર છાયા નહીં.’’ વૈશાખ માસની અમાવાસ્યનાં દિને શનૈશ્વર જ્યંતિ ઉજવાઈ છે. સહૂ શ્રદ્ધાળુજન આ દિવસે શનિમહારાજને …
પ્રેમી હૈયાંઓ માટેનું પ્રયાગરાજ બંગાળનું નાન્નુર ગામ ‘હું પ્રેમના સોહામણા સરોવરમાં સ્નાન કરીશ. કામણગારી આંખોમાં પ્રેમનું આંજણ આંજીશ. પ્રેમ જ મારો ધર્મ છે, પ્રેમ જ મારું કર્મ છે. હું …
જૂનો કૂવો ને ગંગજળ, વાડી સરોવર વટ, નગર દિયોદર અગર ધણી, મરત લોકમા સરગ. બનાસકાંઠાની પાટલા જેવી ભોમકા માથે દિયોદર ગામ બેઠું છે. રેતીની ડમરીઓ રાતદિ ઊડી ઊડીને દિયોદરને …
ફુલફટાણા ફાગણે પગરણ માંડી દીધા છે. ખાખરા ઉપર કુકડાના માંજર જેવા કેસુડાની કળીઓ કસુંબલ રંગ ધારણ કરીને ઝાલાવડની સમથાળ ધરા ઉપર રંગ સૃષ્ટી રચી રહયો છે. વિજોગ વનીતાના ઉરમાંથી …
નડીયાદમાં પગ મુકતાં જ કોઈ અનેરી સંતસુવાસ આપણને સ્પર્શી જાય છે. નડીયાદ એટલે સંતરામ મહારાજનું બેસણું. જાણે ભક્તિની ભામક અને ત્યાગ અને તપશ્યાની જ્યાં ધૂણી ધખાવી હતી. એ આ …
28મી જાન્યુઆરી, 1883. એ દિવસે જૂનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. ત્યારે બીજા વાહનો ન હતાં, એટલે બળદ જોતરેલા ગાડાંઓ જોવા મળે એ સ્વાભાવિક હતું. પણ ગાડામાં ભરેલો …
નિરાકાર નિરંજનમાં જ અમર જન્મને જોતા જોગીની ઘેધૂર આંખ જેવો આથમતો ભાણ ભગવો ઝંડો ફરકાવી રહ્યો છે. પુણ્યવતી ભગવતી ભાગીરથીની ધારા જેવો શેલ નદીનો જળપ્રવાહ અપ્રતિહત ગતિથી ગમન કરી …
ડુંગરાની ગાળિયુંમાં ફાગણ મહિનામાં ખીલેલા ખાખરાની ડાળી માથે બુલબુલ આવીને બેસી જાય એમ મરુભોમ (મારવાડ)ની કન્યા મારવણી-મારુના અંગ માથે રૂમઝૂમતું જોબનિયું આવીને બેસી ગયું છે. અષાઢ મહિનામાં આકાશમાં વર્ષાના …
‘ને ક નામદાર, નેકીના કરનાર શેઠશ્રી કલ્યાણભાઇને માલૂમ થાય કે, ‘મને વારાહ સ્વરૂપની જગ્યા પાસે આવીને મળી જાવ. મારે તમારું ખાસ કામ છે, કાગને ડોળે વાટ જોઉં છું. તમે …
મકરનો ચંદ્ર અવની ૫ર અમરત વરસાવી રહ્યો છે ભોમકા ચાંદીને પતરે મઢાયને વિસ્તરતી હોય એવું રુપ બંધાય ગયું છે. ચિળો સમીર વૃક્ષોમાં સંતાકુકડી રમી રહયો છે. મધરાતનો ગજ્જર ભાંગુ …