Category: પોપટભાઇ પટેલ- ઘેલડા
આજેને કાયમ માનવી પોતાના કૂળ, મૂળની વિગતો મેળવવાની ઈચ્છા સદૈવ રાખે.. અને આ માનવ સ્વભાવથી વહીવંચા/બારોટ જ્ઞાતિએ આ કામ શરૂ કર્યુ હશે. માણસની આ જિજ્ઞાસા માત્ર બારોટજી જ સંતોષી …
(સુયાણી) આજથી ચાળીસ પચાસ વરસ પહેલાં ગામડા ગામોમાં ઘરે દાયણ જ સુવાવડ કરાવે.. દાયણ/સુયાણી એટલે ગામમાં સુવાવડ અંગેની જાણકાર બાઈ જે સામાન્ય વળતરથી સુવાવડ કરાવતી.. તે સમયે દવાખાનાની, નાણાંની, …
મારા ગામનાં હીરાભાભી.. રંગેરૂપે મરદ જેવાં.. જાણે ભગવાન ભાઈ બનાવતાં ઝોકુ ખાઈ ગયા હોયને જાણે બાઈ બનાવી દીધાં હોય.. એક પહાડી કદને અવાજે ય પહાડી.. એક ત્રાડ નાખે ભલભલા …
અગાઉ ના સમયમાં લગ્નોમાં પંગતે બેસાડી જાનૈયાને જમાડવામાં આવતા હતા… આજની જેમ કેટરીગ સર્વિસ કે મંડપ ડેકોરેશન ની પ્રથા નહોતી.. પણ સહકારને ભાવ ભારે હતો.. તે સમયે આજની જેમ …
દેત્રોજ તાલુકાના ચુંવાળ પંથકમાં રુદાતલ ગામે આશરે ૧૨૦૦ વર્ષ પુરાણું રિધ્ધી સિધ્ધિ સાથેનુ અનેરો મહિમા ધરાવતું મંદિર આવેલું છે. આ ગણપતિદાદાની સામે મુષક મહારાજને શ્રધ્ધાળુઓ કાનમાં કોઇપણ અરજ કરે …
દીકરીનુ લગ્ન હોય, મોટાભાગનાં લગ્નોમાં હસ્તમેળાપના મૂર્હત રાત્રીનાં જ રહેતાં. કુટુમ્બનાને ગામના છોકરાઓ એક મોટા જણને સાથે રાખી ગામમાં ઘરદીઠ ફરી દરેક ઘરેથી એક ખાટલોને એક ગાદલું ઉઘરાવે.. તેના …
પારંપારિક જાન ટ્રકમાં તબક્કો ૩ જો.. ટ્રેકટરમાં જતી જાનો જાણીને માણીયે ખરી. બળદગાડાથી વધીને ટુંકાગાળા માટે ટ્રેકટર જાનનુ વેલડું રહી ચુક્યું. હવે ટ્રેકટરથી ઉતારી આપ સહુને ટ્રક જેને અમે …
ગાડામા જાન લઈ જવાનો તબક્કો આજથી પચાસ વર્ષ અગાઉ લગભગ બંધ થઈ ગયો. ત્યાર પછીની જાનો રીત રસમોને આજે જોઇએ. ગામડાઓમા આજથી આશરે દશેક વર્ષ પહેલા સુધી ગાડાનુ સ્થાન …
આજથી પચાસેક વર્ષ પહેલાની જાનું કઈ રીતે જતી એની યશોગાથા ગાઈએ……. એ સમય કાચાં અને ધૂળિયા રસ્તા પાકા રોડ તો ક્યાંય જોવા ના મળે અને બીજે ગામ અવરજવર માટે …
અમારા ગામના ધુળાજી પગી.. લાડકા નામે ધુળાપગી કહેવાતા..જાતે ઠાકરડા.. અમારા ગામની સીમની રખેવાળી રાખતા.. પુરાણા કાળમાં અમારા ચુંવાળ પંથકના ચોર ભારે કિમીયાગરને પંકાયેલા.. ધુળાજી સીમની ચોકીએ જાય ત્યારે હાથમાં …
error: Content is protected !!