Category: ગુજરાત
ગુજરાત રાજ્ય તેનાં ઐતિહાસિક સ્મારકો, મંદિરો અને ખાસ કરીને વાવો માટે જાણીતું છે. આ વાવો શા માટે બંધાતી હતી કે એનું પાણી શામાં ઉપયોગમાં લેવાતું હતું ? વાવનું પાણી …
વાવ એ આપણી અતિપ્રાચીન અને અતિલોકપ્રિય સંસ્કૃતિ છે. એ આપણે ત્યાં એટલો બધો વિકાસ પામી છે એ આપણી થઈને જ રહી છે. બાકી સમગ્ર ભારતવર્ષમાં આ વાવ જાણીતી જ …
સને ૧૭૨૩માં ભાવસિંહજી પહેલાએ ભાવનગર શહેર વસાવ્યું. જૂના કાળે ભાવનગર સૌરાષ્ટ્રનું મોટું અને મહત્ત્વનું રાજ્ય ગણાતું. મારવાડનો મુલક છોડીને સૌરાષ્ટ્રમાં આવેલા સેજકજીના મોટા પુત્ર રાણજીના વંશજોએ ક્રમેક્રમે ભાવનગર રાજ્યને …
ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો ભારત દેશ આઝાદ થયો. દેશી રજવાડાઓની જાહોજલાલીનો સોળે કળાએ ઉગેલો સૂરજ આથમી ગયો. જૂના રાજવીઓના જમાનામાં જન્મેલા અને વૃદ્ધત્વને વરેલાં પ્રજાજનો આજે રાજવીઓની લોકપ્રિયતા, કલાપ્રિયતા અને …
ગુજરાત એટલે ડુંગર, દરિયો ને નદીઓનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પ્રદેશ. ગુજરાતના જનજીવન સાથે જળસંસ્કૃતિ જૂનાકાળથી જોડાયેલી રહી છે. એને કારણે જૂના જમાનાથી લોકસમાજનો માનવી નદી, વાવ, વાવડી, વીરડા, કૂવા, …
અણહિલપુર પાટણની સ્થાપના વીર વનરાજે વિ.સં. ૮૦૨માં કરી હતી. અણહિલપુર પાટણનો ઘેરાવો બાર કોષમાં હતો અને તેમાં ચોર્યાસી ચૌટા અને બાવન બજાર હતા. એની દરરોજની એક લાખ ટંકાની આવક …
ભારત સરકારના પુરાતત્ત્વખાતાના દસકાઓના ઉત્ખનન પછી મળી આવેલ રાણકીવાવની શિલ્પ સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિરાસતની પુરાતત્ત્વવિદો, ઈતિહાસકારો, કલાપ્રેમી પ્રવાસીઓ અને સૌંદર્યરસિકોને સાચી જાણ થઈ. રાણકીવાવના બાંધકામ સાથે કેટલીક કિવદંતીઓ પણ …
પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર એક સમયે ગુજરાતની રાજધાની હતુ. ચાંપાનેરનુ સૌથી જૂનું બાંધકામ શિવજીનું લકુલીશ મંદિર છે. ૧૫મી સદીમાં બંધાયેલાં બાંધકામો તેના અદ્ભુત કોતરકામ માટે દુનિયાભરના પુરાતત્ત્વ ચાહકોને આકર્ષતાં …
અમદાવાદ એ પોળોથી સુશોભિત એક અદભૂત મહાનગર છે. પોળો એટલે એક મકાન અને બીજા મકાનની વચ્ચે સુરક્ષિત અને એકબીજા સાથે હળીમળીને રહેતાં અને આંનદ કરતાં માણસો. કહોકે સાચું જીવન …
ગુજરાત વાવો માટે પ્રખ્યાત રાજ્ય છે, એમાં ય અમદાવાદ તો એને માટે બહુજ પ્રખ્યાત છે. જેટલી પ્રખ્યાત અડાલજની વાવ છે એટલી જ પ્રખ્યાત દાદા હરિનીની વાવ છે …… શહેરમાં …