Category: ગુજરાત

ભાવનગરનું ગૌરીશંકર સરોવર

સને ૧૭૨૩માં ભાવસિંહજી પહેલાએ ભાવનગર શહેર વસાવ્યું. જૂના કાળે ભાવનગર સૌરાષ્ટ્રનું મોટું અને મહત્ત્વનું રાજ્ય ગણાતું. મારવાડનો મુલક છોડીને સૌરાષ્ટ્રમાં આવેલા સેજકજીના મોટા પુત્ર રાણજીના વંશજોએ ક્રમેક્રમે ભાવનગર રાજ્યને …

જામનગરના રણમલ તળાવ નો ઇતિહાસ

ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો ભારત દેશ આઝાદ થયો. દેશી રજવાડાઓની જાહોજલાલીનો સોળે કળાએ ઉગેલો સૂરજ આથમી ગયો. જૂના રાજવીઓના જમાનામાં જન્મેલા અને વૃદ્ધત્વને વરેલાં પ્રજાજનો આજે રાજવીઓની લોકપ્રિયતા, કલાપ્રિયતા અને …

જૂનાગઢના સુદર્શન તળાવનો ઇતિહાસ

ગુજરાત એટલે ડુંગર, દરિયો ને નદીઓનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પ્રદેશ. ગુજરાતના જનજીવન સાથે જળસંસ્કૃતિ જૂનાકાળથી જોડાયેલી રહી છે. એને કારણે જૂના જમાનાથી લોકસમાજનો માનવી નદી, વાવ, વાવડી, વીરડા, કૂવા, …

પાટણ ના સહસ્ત્રલીંગ તળાવ નો ઈતિહાસ

અણહિલપુર પાટણની સ્થાપના વીર વનરાજે વિ.સં. ૮૦૨માં કરી હતી. અણહિલપુર પાટણનો ઘેરાવો બાર કોષમાં હતો અને તેમાં ચોર્યાસી ચૌટા અને બાવન બજાર હતા. એની દરરોજની એક લાખ ટંકાની આવક …

પાટણની રાણકી વાવ

ભારત સરકારના પુરાતત્ત્વખાતાના દસકાઓના ઉત્ખનન પછી મળી આવેલ રાણકીવાવની શિલ્પ સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વિરાસતની પુરાતત્ત્વવિદો, ઈતિહાસકારો, કલાપ્રેમી  પ્રવાસીઓ અને સૌંદર્યરસિકોને સાચી જાણ થઈ. રાણકીવાવના બાંધકામ સાથે કેટલીક કિવદંતીઓ પણ …

પાંચસો વર્ષથી વેરાન થયેલું ઉપવન- ચાંપાનેર

પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર એક સમયે ગુજરાતની રાજધાની હતુ.  ચાંપાનેરનુ સૌથી જૂનું બાંધકામ શિવજીનું લકુલીશ મંદિર છે. ૧૫મી સદીમાં બંધાયેલાં બાંધકામો તેના અદ્ભુત કોતરકામ માટે દુનિયાભરના પુરાતત્ત્વ ચાહકોને આકર્ષતાં …

અમદાવાદની પોળો

અમદાવાદ એ પોળોથી સુશોભિત એક અદભૂત મહાનગર છે. પોળો એટલે એક મકાન અને બીજા મકાનની વચ્ચે સુરક્ષિત અને એકબીજા સાથે હળીમળીને રહેતાં અને આંનદ કરતાં માણસો.  કહોકે સાચું જીવન …

દાદા હરીની વાવ  – અસારવા – અમદાવાદ 

ગુજરાત વાવો માટે પ્રખ્યાત રાજ્ય છે, એમાં ય અમદાવાદ તો એને માટે બહુજ પ્રખ્યાત છે. જેટલી પ્રખ્યાત અડાલજની વાવ છે એટલી જ પ્રખ્યાત દાદા હરિનીની વાવ છે …… શહેરમાં …

ગુજરાતની ધરોહર ઐતિહાસિક અને ઔદ્યોગિક શહેર અમદાવાદ  

અમદાવાદ એ ઐતિહાસિક શહેર છે એ નિર્વિવાદ છે લોકો અને રાજકીય પક્ષો આ બાબતમાં ઉદાસીનતા સેવે છે. જે સરાસર ખોટું છે !!!! એમને ખાલી શહેરનું નામ બદલવામાં જ રસ …

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા

અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા !! ભારતના મહામુલા ગ્રંથો મહાભારત અને ભાગવત તથા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે જેના ગુણગાન મનભરીને અને દિલ ખોલીને કરવામાં …
error: Content is protected !!