Tag: સોરઠી બહારવટિયા
“કાંઇ વાવડ ?” “હા સાહેબ. નાંદીવેલે ડુંગરે.” “કેટલાં માણસ ?” “દસ જ. રાતોરાત પહોંચીને ફુંકી મારવા જોવે. નીકર સવાર ઉગે હાથ આવી રહ્યો.” ગીરના જગલમાં, બાવા વાળાને જેર કરવા …
બચ્ચા રાનીંગ વાલા ! માગી લે.” “બીજું કાંઈ ન જોવે મહારાજ; ફક્ત શેર માટીની ઝંખના છે.” પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું.દસમે દ્વારે જીવને ચડાવીને જોઈ વળ્યા. પછી …
“આમાં વંશ કયાંથી રે’ ?” બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટીયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. …
ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે. વજેસંગજીનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે. “કોઈ જો જોગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી …
શિહો૨ને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડીયું, ને માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવ …
ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે: “મેરામ ખુમાણ, હવે શું કરૂં ? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.” “સાચુ મા’રાજ ! માથેથી ગાળ ઉતારવી હોય તો …
“બાપુ! ગઝબ થઈ ગયો.” જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતીઆળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા. “શું થયું આપા ?” “મહારાજ વજેસંગનો કુંવર દાદભા ગુજરી ગયા.” …
કવિશ્રી ન્હાનાલાલે “સોરઠી તવારીખના થરો” ઉખેળતાં જોગીદાસને અત્યંત માનભેર સંભાર્યો છે. એને પોતે ‘જોગી બારવટીયો‘ કહી બિરદાવેલ છે. પોતે સોરઠનું ‘રૉબરૉય’ લખે તો જોગીદાસને વિષે જ લખે, એ એમની …
ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના થશે. અમરેલી,ધારી,ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ …
ગુંદાના દરબાર ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપ કરી લીધી એટલે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું આદર્યુ. કાળો બોકાસો બોલાવ્યો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે …
error: Content is protected !!