Tag: લોકવાર્તા
અરવલ્લીને આંબતું અને આરાસુર પર આધિપત્ય ધરાવતું પરાક્રમી અને પટાધરો પરમાર વંશનું રાજ્ય દાંતા રાજ્ય તરીકે પંકાયેલું – રાજકુમાર સગીર વયના હોવાને કારણે રાજ સાહેબ મહોબતસિંહજીને કારભાર સોંપાયેલો. માત્ર …
28મી જાન્યુઆરી, 1883. એ દિવસે જૂનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. ત્યારે બીજા વાહનો ન હતાં, એટલે બળદ જોતરેલા ગાડાંઓ જોવા મળે એ સ્વાભાવિક હતું. પણ ગાડામાં ભરેલો …
દેશમાં ગાંધીજીની રાહબરી નીચે આઝાદીનું રણશીંગુ ફુંકાઇ ગયું હતું. વિશ્વ અહિસક લડાઇને આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યું હતું. અંગ્રેજ શાસન સ્વતંત્ર સંગ્રામને રફે દફે કરવા પોતાનો દોરદમામ ચલાવી રહ્યું હતું. …
મેથાડમ્બરે આકાશ ગોરંભાયુ છે. કાળા ડીબાંગ વાદળા તોળાય રહ્યા છે. ફંગોળાતા પવનના ઝપાટે વાદળા વિખુટા પડે છે. તે પળે અંબરને ચંદરવે તે વખતે કોઇ જોગી જોગંદરના તપતા ઘૂણામાંથી ઉડતા …
પૂર્વાકાશમાં પ્રભાત પ્રગટયું, એમાંથી પૂર્વચિતના પગની પેની જેવા ગુલાબી રંગના રૈલા ઉતર્યા. મૃદંગ, વીણાના સુર રેલાવા લાગ્યા, શંખના નાદ થવા લાગ્યો, પદમરાગ મણી મઢી કચેરીની કાંતિના ઝગારા ઝળહળવા લાગ્યા, …
સબરસ સત્યાગ્રહનો સંગ્રામ મડાણો છે, રામ અને રહેમાનના ભક્તોએ વર્ણ અને ધર્મ ભેદ ફગાવી દીધો છે. જોગણીના ખાલી ખપ્પર ભરવા ભડ થઇને ઊતરી પડયા છે. નદીના પટમાં ઊતરતા આવા …
પ્રાચીનકાળથી ગુજરાત કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતું રહ્યું છે. ગુજરાત અને ભારતમાં અગણિત કલા અને હસ્તકલાઓનો સૂર્ય એક કાળે મધ્યાહ્ને તપતો હતો. ગુજરાતના કામણગારા કલાકારોના હાથે તૈયાર થયેલા બેનમુન …
અમદાવાદના પોતાના આવાસની અટારીએ પાતળી કાઠીનો વૈદ્ય વિચારોના વમળમાં ધેરાતો ટલ્લા દઇ રહ્યો છે. આજ એની આંખમાં ઊંધ ઉતરતી નથી. અન્યાય સામે અંતરમાં ઉઠેલી આગ ઉમટી ઉમટીને અંગને આંટો …
પિયુની છાતીમાં શોક્યના નખની ઉઠેલી છાપ જોઇને સુંદરીના ચિત્તમાં ચોસલાં પડે એમ ધ્રોળની ધીંગી ધરાનાં ચોસલાં પડી ગયાં છે. છપ્પનિયા કાળનો કોરડો કડપના મંકોડા મરડતા ઢૂંઢિયા રાક્ષસની જેમ રૈયતને …
સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી રહી છે. જેની ઉપર શ્રીજી મહારાજની મહેર ઉતરી છે. …