‘પટ્ટણીજી!’ આપણા ગામડાના ખેડૂતોને મળવું હોય તો કઇ રીતે મળાય? ખાસ મુલાકાત ગોઠવીએ તો અંતર ખોલે નહીં. મારે તો કોઇ ખેડૂતનું અંતર ખોલાવવું છે! બહુ જ શક્ય વાત છે …
જામનગરના બૌદ્ધિકો અને નગરશ્રેષ્ઠીઓ પણ એક વાતે અચંબાતા હતા કે ઝંડુ ભટ્ટ રાજવૈદ્ય એટલે કે રાજ પરિવારના જ વૈદ્ય છે. પગારદાર છે અને પગારદાર લેખે જામને એકને વફાદાર રહેવું …
‘તમે સમાચાર મોકલ્યા એટલે આવ્યા… સાંભળ્યું છે કે ગઢડેથી સ્વામી સહજાનંદ મા’રાજ આવે છે અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. સાચી વાત?’ ન્યાતીલાઓ ભટ્ટવદર આવ્યા. ‘હા ભાઇ! દીકરી …
વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે. …