Tag: સોરઠ ના સંતો
આપા જાદરા નો એક નો એક દિકરો કોળી ટેલવાના દિકરાને બદલે પોતાનો જીવ આપી પરલોક સિધાવી ગયો. આપા મેપા એ વખતે દંપતીને આશ્વાસન આપતા કહેલુ કે તમારો પુત્ર ગોરવાડે(સ્મશાને) …
આપા જાદરા જળુ કુળ ના કાઠી હતા. ઝાલોર (રાજસ્થાન) ના સોનાગરા ચૌહાણ અને અલાઉદ્દિન ખીલજી સામે યુધ્ધ કરી વિરગતી પ્રાપ્ત કરનાર વિરમદેવ ચૌહાણ ના પુત્ર કેશરદેવ ચૌહાણ થી કાઠીકુળ …
મોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડાની કાળીયા ઠાકરે વરસાદથી રક્ષા કરી ભગતના કેડીયા ના ઓથે નિંભાડો પલડયો નહિ. આ ઘટના સાક્ષી મોલડીના દરબાર આપા રતા મેપા કુંભારની …
એક એવા સંત જેના સદીઓ પુરાણા ભજનોની ભવિષ્યવાણી આજે સાચી પડતી લાગે છે – દેવાયત પંડિત દા’ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર, આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠડાં નહિ રે …
પીરાણા પંચાળનો, મેપો માળાનો મેર, ગેબી હુંદી ગોદમે, લાગી અલખની લેર; દેવકા પંચાળધરાની મધ્યમાં આવેલ થાનગઢમાં ભકિતપરાયણ કુંભાર જ્ઞાતીમાં મેપાભગત નો જન્મ થયો હ્તો. દેશમાં અધર્મ અને અંધશ્રદ્ધાના માહોલમાં …
(કાઠીયાવાડ ખાતે પાંચળ ની સંત પરંપરા ના આધપુરુષ નાથપંથી સિધ્ધ.રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર મોલડી ગામથી વીસેક માઇલ દૂર અને થાનગઢ થી તદ્દન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથ નુ …
આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ …
error: Content is protected !!