Tag: લોક સાહિત્ય

વણજારાઓની રસપ્રદ વાતો

હું એક જૂની વારતા વાંચી રહ્યો હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ જોયું. વણજારાના વિરાટ કાફલાના ચાલવાથી ઉડતી ધૂળના ગોટા આકાશને આંબી રહ્યા હતા. એની આંખો ઘડીભર તો વિશ્વાસ ન કરી …

ગુજરાતની નૌકાવિધા અને વહાણવટાની રસપ્રદ વાતો

સુરતી જમણ જેટલું જાણીતું એટલાં ત્યાંના ૩ લીટીનાં ખાંયણાં પણ જાણીતાં છે. કહેવાતાં મોટા ખોરડાની દીકરીની વ્યથા કથા રજૂ થઈ છે એવું એક હૃદયસ્પર્શી ખાયણું ઃ ‘મારા બાપે વહાણે …

વરુણ દેવ અને સાગરપૂજનની પ્રાચીન પરંપરા

વર્ષાૠતુમાં આકાશમાંથી અનરાધાર વરસતું જળ જ જગતના જીવમાત્રને જીવાડે છે. આ જળના દેવતા વરુણ ગણાય છે. વરુણના અનેક અર્થો પ્રાચીન સાહિત્યમાંથી સાંપડે છે. વરુણ એટલે અથર્વવેદનો એક ૠષિ, રાત્રીનો …

નગારા નો ઇતિહાસ

ઝવેરચંદ મેઘાણીની ‘મનસાગરો’ નામની લોકવારતામાં યુદ્ધની તૈયારીનું વર્ણન મળે છે ઃ ‘મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે ‘હાં થાય નગારે ઘાવ! રથ, રેંકડા, ડેરા, તંબૂ, દૂઠ, …

ભમ્મરિયા ભાલાની રસપ્રદ વાતો

‘પરકમ્મા પુસ્તકના પાના પર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ‘બંદૂકો આવી અને બહાદૂરો રડયા.’ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ કે કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની ગોળીઓની રમઝટથી નહીં પણ પોતાના બળુકા હાથમાં રમતી …

પ્રાચીન ભારતીય વિદ્યાઓની રસપ્રદ વાતો

સને૧૯૬૨ના વર્ષની વાત આજેય મારી સ્મૃતિમાં એવી ને એવી લીલીછમ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે કોલેજ કાળનું ભણતર પૂરું થયું ન થયું ત્યાં તો અમારા કારડીઆ જ્ઞાતિમાંથી ઓશિયાળા …

તસ્કરવિદ્યાનું શાસ્ત્ર અને કળા

૧. બૌરી જાતિના ચોરનો કાંટો, ૨. બેરડ જાતિના ચોરોનું ખાતરિયુ, ૩. ચોરી પ્રસંગે સાથે રખાતો છરો, ૪. ભટકતી જાતિના ચોરોનું ખાતરિયુ, ૫. ગુજરાતના કોળી અને વાઘરી, ૬. બેરડ જાતિના …

માનવીની નાત-જાત, ધંધા અને ગામની ઓળખ આપતી- અટકો

ભારત ભાતીગળ સંસ્કૃતિ અને અપાર પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતો દુનિયાનો એક અજાયબીભર્યો દેશ છે. આ દેશમાં કેટકેટલા ધર્મો, દેવો અને દેવસ્થાનો, સાધુઓ, સંપ્રદાયો અને એમના અખાડા, કેટકેટલા પરગણાં, પંથકો અને …

ભક્તકવિ દુલા ભાયા કાગ રચિત ‘બાવન ફૂલડાંનો બાગ’

ગાહિલવાડ પંથકમાં થઈને વહેતી માલણ નદીના લીલાછમ કિનારા પર આવેલ મહુવા વિસ્તારની બળુકી ધરતી માથે બે બાપુ જન્મ્યા, જેઓ સદાયે રામાયણના ખોળે માથું મૂકીને જીવ્યા. એક કાગબાપુ ને બીજા …

ગેડીદડાની રમતનો રસપ્રદ ઈતિહાસ

માનવજીવનને આનંદથી તરબોળ કરી મૂકનાર ગીત, સંગીત, નૃત્યની જેમ પ્રાચીન ભારતીય કંદુકક્રીડા, ગુલક્રીડા, કંદુકનૃત્ય અને અને કંદુકોત્સવ એ આપણી નૃત્ય અને રમતોત્સવોની આપણી નીજી સાંસ્કૃતિક ધરોહર છે, વિરાસત છે. …
error: Content is protected !!