૧. બૌરી જાતિના ચોરનો કાંટો, ૨. બેરડ જાતિના ચોરોનું ખાતરિયુ, ૩. ચોરી પ્રસંગે સાથે રખાતો છરો, ૪. ભટકતી જાતિના ચોરોનું ખાતરિયુ, ૫. ગુજરાતના કોળી અને વાઘરી, ૬. બેરડ જાતિના …
સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું; એનો વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખો …
અષ્ટાવક્ર એકવાર મિથિલા નરેશ જનકના દરબારમાં આધ્યાત્મિક તત્વજ્ઞાનની ધર્મચર્ચા કરવા ગયાં. અષ્ટાવક્ર એટલે જબરા તત્વચિંતક. હિંદુ ધર્મ-દર્શન શાસ્ત્રોનું એટલું જ્ઞાન કે ભલભલાને મોંમાં આંગળા નખાવી દે.તેમણે “અષ્ટાવક્ર ગીતા”નામનો પ્રસિધ્ધ …
સંન્યાસીઓના ચિત્તને ચલિત કરી દેવાની, માનુનીના મેળાપની ઉત્કંઠા ઉરમાં છલકાવી દેવાની, અનંગને આંખમાં આંજી દઈ કામદેવની કથામાં ગૂંથી દેવાની મધુરતા કુદરતે જેના કંઠમાં મૂકી હોય એવી કામિનીના કંઠમાંથી ટહુકો …
પહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ, પિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ. જુવાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો મામૈયો ખાચર, પાંચાળના ડુંગરમાં …
કુંતીપુત્ર કર્ણ મહાભારતકાળનો મહાન દાનેશ્વરી હતો. એની સાથે સરખામણી કરી શકાય એવું દાનના ક્ષેત્રે બીજું કોઇ જ ન હતું. સામાન્ય રીતે દાન આપનારાના સંબંધમાં એવું દેખાય છે કે તે …
ઇશ્વર તરફ જઇ રહેલા અવધુતના અંતરમાં નવો અંકુર ફુટે એમ ઉષાનુનં પહેલું કિરણ ફુટી ગયું છે. મદ અને મોહનનો નાશ કરીને સમાધિએ ચઢેલા સતના ચિત્ત જેવો નદીનો નિર્મળ પ્રવાહ …
રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં …
“બાપુ, આ કવીરાજે તો હવે હદ કરી.” મોરબી ઠાકોર પૃથ્વીરાજજી સવાર ના પહોર માં દાતણ કરતા હતા ત્યાં આવીને ગોવાળે લાકડી નું ગોબું જમીન પર ઠપકારતા વાત કરી. “એ …
વામન અવતાર ભગવાન વિષ્ણુના દશાવતારોમાં પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતાં. જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી પર અવતાર લીધો હતો. વામન અવતારની વાર્તા …