ઘણાં વર્ષો પર જે ઊના ગામનું પાદર ભાટ ચારણોનાં ત્રાગાંએ ગોઝારું કરી મૂક્યું હતું તે જ પાદર આજે મૃદંગ, પખ્વાજ, અને તંબૂરના સૂરે તાલે સચેતન બન્યું છે. એક ખોખરા …
નાગર જુવાન નરસૈયાને વિષે રા’ની પહેલી ધારણા હવે જૂની બની હતી. નરસૈયો ક્યાં રહે છે, એ ઘ્યાન વચગાળાનાં વર્ષોમાં રા’માંડળિકને રહ્યું નહોતું. વચગાળો રા’ના માટે આપદા ને ચિંતાઓથી ભરેલો …
હાથમાં નાની એક તપેલી લઇને જૂનાગઢની પંચહાટડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો. ભાદરવા મહિનાનાં વાદળાં આકાશમાં મોટાં વાહણો જેવાં ચાલ્યાં જતાં હતાં, ને ખોરડે ખોરડાના છાપરા પર કાગડાના ઝૂંડેઝૂંડની …
રા’માંડળિકને નવું લગ્ન કર્યાં થોડાં વર્ષો વીતી ગયાં છે. નિત્યકર્મમાં અચૂક નિયમ રાખનાર રા’ની રસમો બદલાઈ ગઇ છે. રા’ સવારે મોડા ઊઠે છે. થાકેલા ને ઉત્સાહ વગરના દેખાય છે. …
“આજે અમદાવાદમાં જે ભાગ રસુલપુરા નામે ઓળખાય છે તે એક સ્વચ્છ, સુગંધમય ગામડું હતું. લોબાનની ખુશબો જેના પાદરમાંથી જ આવવા લાગે એને આંખો મીંચીને રસુલપરૂં કહી શકો. લીલી ને …
વળતા દિવસે નાગાજણ ગઢવી રાજરજવાડાંમાં ભમીને ઊપરકોટ પર હાજર થયા. એના સમાચારમાં શ્વાસ નહોતો. ચિતોડના રાણા કુંભાજી એટલે રાજપૂતીનું શિરછત્ર. એના સર્વ ધમપછાડા ઉપર ગૂજરાત અને માળવાની સંયુક્ત સુલતાનીએ …
ઊપરકોટના કાંગરા ઉપર કોડિયાંની દીપમાળા પેટાઈ હતી. મંદિરો ઠાકુરદ્વારાઓમાં રાજકીર્તિની ઇશ્વરપ્રાર્થના ગવાતી હતી. નગારાં ને ઝાલરો વાગતાં હતાં. બ્રાહ્મણો આશિર્વાદ દેતા હતા. અધરાતે તો પ્રજાજનોના માન સન્માનમાંથી માંડ માંડ …
‘નાગાજણ ! ભલે નાગાજણ!’ એવી વાહ વાહ આખી નવસોરઠમાં બોલતી હતી. મેણીઆ ગામના પાંચસો ચારણોમાંથી નસીબનો બળીઓ એક નાગાજણ નીકળી પડ્યો હતો. નાગાજણનાં તકદીરની ડગળી ફાટી પડી હતી. ઓહોહો! …
“વૈશાખ મહિનાના આગવર્ષાણ મધ્યાહ્ને જ્યારે રા’એ પોતાનો રસાલો પાછો હંકારી મૂક્યો ત્યારે એ રસાલામાં બે માણસોનો ઉમેરો હતો. એક ભીલ જુવાન ને બીજી એની માતા. એ સભર-ભર તીર્થભૂમિ વિષે …
‘અફસોસની બાત છે આ બધી, સોરઠરાજ!’ દાતારના તકીઆની એક પર્ણકૂટિમાં એકાદ વર્ષ પછી સાંઇ જમીયલ શા રા’ માંડળિકની સાથે વાતો કરતા હતા. ‘તમારા જાતિ જોગંદરો અને દેવસ્થાનાંના રખેવાળોની જ્યારે …
error: Content is protected !!