લાખણશી અને ગોરાંદે

મિત્રો આ એજ પ્રેમીઓના પાળીયા છે જેને પ્રેમ મા પોતાના પ્રાણ આપી સ્વર્ગ સીધાવી અમરાપર મા મળ્યા.. છાણાં ઉપર છાણું ગામ નગીચાણુ કાઠીયાવાડ ની ધીંગી ધરામા આવા અવનવા કોયડા …

“પાટીદારોમાં આણું અને ટંક” ગ્રામ્ય જીવનના સ્તંભ- 45

આજથી પચાસેક વર્ષ પહેલાં દીકરીના લગ્ન નાની ઉંમરે થતા હતા. લગ્ન વખતે દીકરી એક લોખંડની પેટી જેને ટંક(ટ્રંક) કહેવાય તેમાં પોતાના ગજા પ્રમાણે કપડા ને બીજી કેટલીક તે જમાનામાં …

ઘેડ કાંધીનું વરસડુ વટે વેતરાઇ ગયુ

મિત્રો આ પાળીયા વડસડા ગામના પાદરના છે જે તમે જોઇ શકો છો જેમાં શુરવીર આહિર અને આયરાણીઓ ની ખાંભી ઓ છે સતીઓના પંજા પણ છે આજથી ત્રણસો પુર્વેનો કાળ …

“ઉકરડી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 44

ઉત્તર ગુજરાત અને લગભગ આખા ય ગુજરાતમાં લગ્ન પ્રસંગે ઉકરડી બેસાડવાની વિધિ થાય છે. ઉકરડી રાતના સમય બેસાડવામાં આવે છે પ્રગટાવેલ રામણદીવો અને પાણી ભરેલ તાંબાનો લોટો હાથમાં લઈ …

“અંતિમયાત્રા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 43

ગ્રામ્યજીવન એક અનોખું જીવન હતું. આજથી પચાસેક વરસ પહેલાં કોઈના ય ઘરે દીકરા દીકરીનો જન્મ હોય, કોઈના ઘરે રાંદલ હોય, નવા ઘરનું વાસ્તુપુજન હોય, લગ્ન પ્રસંગ હોય કે પછી …

“ચુરમાના લાડું” ગ્રામ્ય જીવનના સ્તંભ- 42

ઉત્તર ગુજરાત એટલે સાગર ડેરી, બનાસ ડેરી અને સાબર ડેરીનો કમાન્ડ એરિયા.. ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનના પચાસ ટકાથી ય વધારે દૂધ ઉત્પાદન કરતો વિસ્તાર.. એમ કહીએ તો નર્યો દુધાળો …

“પાણીના સ્ત્રોતો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 41

પાણી જીવમાત્રને જરૂરી છે.જળ એજ જીવન એમ પણ કહેવાય છે. શહેરોમાં પાણી એકમાત્ર વાપરવાનુને પીવાનુ જ પાણી જોઈએ. આપણે ગ્રામ્ય સંસ્કૃતિને જીવન શૈલીને જોઈએ તો ગામમાં ખેતી અને પશુપાલન …

શ્રી ચેતન હનુમાન દાદા અને હેડુવા (હનુમંત) અને ખદલપુરા શાખ(ઓળખ)ની દંતકથા (ઈતિહાસ)

ઉઝા કડવા પાટીદારોની મા ભોમ છે. ગુજરાત ભરના કડવા પાટીદારો ઉઝાના વતની છે. કાળક્રમે રસાળ જમીન પર ખેતી કરવા કારણસર કે અન્ય કારણોસર ઘીમે ઘીમે પાટીદારો શરૂઆતમા ઉઝાની આજુબાજુને …

બાપ બેટાનો બેલાડ પાળીયો

પરાક્રમી બાપ-બેટાએ પ્રતિષ્ઠાનો જંગ ખેલ્યો શ્રી માંડવરાયજી દાદાની મહેરથી મુળીના પરમાર રાજપુતો નેકી – ટેકી સાથે મુળી ચોવીસીનું રાજ મુળી ઠાકોર સાહેબ વખતસિંહજી પ્રજાપાલન અને પશુપાલન સાથે રૂડી રીતે …

મિત્રતા ખાતર ખપી જનાર જવાંમર્દ હમીદખાન

હમીદખાન મૂળ પેશાવરનો, પણ રાણપુરમાં સૌ સિપાઈઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર, ઘાટાં દાઢી-મૂઢ, ઉફરી થયેલી મોટી આંખો, ગોળમટોળ કાંડાં અને હૈયાનો સાબૂત આદમી. અળાઉના ધણી લુણવીર ખાચરનો દિલોજાન મિત્ર…વાર-તહેવારનો …
error: Content is protected !!