મોટી ડાફ ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહ્નની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણા ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં વૈશાખી કિરણ કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ …
જુનાગઢ તાબાના બીલખા પાસેના શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારના પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ …
ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઉણો નહીં; જેનું ભાલુ ભમે આકાશ, વેરી માથે વાછરો. રાજપૂત સોલંકી કુળમાં પ્રગટ થઈ અને ગાયોની વારે ચડી દુશ્મનો સામે લડીને વિરગતીને પામનાર શ્રી વચ્છરાજદાદા …
આ કલીકાળમાં અધર્મનો પ્રભાવ વધવાથી માનવીઓ કેટલા નિ:સહાય હતા તેના પ્રમાણ વખતોવખત મળી રહ્યા છે.જે માણસ સુખ-દુઃખમાં એકબીજાને સાથ-સહકાર આપતા,જે એકબીજાના માન-સન્માનની જાળવણી કરતા એ જ માણસો આ કળીયુગના …
સત દેવીદાસબાપુના પરબ ગયા પછી મુંજીયાસરની જૂની જગ્યા, પ્રાચિન કાળેશ્વર મહાદેવ તથા મોમાઇ માતાજીના મઢની જવાબદારી અન્ય બે ભાઇઓ માંડણપીરબાપુ અને રૂડાપીરબાપુ પર આવી ગઇ છે. જુની જગ્યાની મુખ્ય …
આઝાર વૃદ્ધાસહિત મહારાજ રાત્રિના પ્રથમ પ્રહરની શરૂઆતમાં જ સ્થાનકે પોંહચી ગયા. મૂડિયાઓ હજી જાગતા હતા. છેવાડે આવેલી એક કુટિરમાં મહારાજે વૃદ્ધાને એક ઘાસની પથારીમાં સૂવડાવી દૂધ પીવડાવ્યું, શાંતિ થવાથી …
ધીમે ધીમે દેવીદાસજી મહારાજની કિર્તિ ફેલાતી જતી હતી. ગામડાંઓના માણસો તેમજ સાધુ-સંતોની આવન જાવન શરૂ થઈ ગઈ હતી. થોડાક અભ્યાગતો અને રકતપિતીઆએ તો કાયમી ધામા પણ નાખી દીધા હતા, …
સુર્યાસ્ત થવાને હજી સારી વાર હતી, ગોવાળો હાથોહાથ સ્થાનકમાં વેરાયેલા કચરાને વાળવા લાગ્યા હતા. મહારાજ પ્રત્યે તેઓને ભારે શ્રાદ્ધ પગટી હતી. સ્થાનકની નજીક એક બળદગાડી આવીને ઊભી રહી હતી, …
સમગ્ર વિશ્વ અત્યારે કોરોના જેવી મહામારી સામે લડત લડી રહ્યુ છે. આ મહામારીનો નાશ કરવા માટે સરકાર , સમાજ અને અનેક ધાર્મિક સંસ્થાઓ યથા શક્તિ પ્રયત્નો કરી લોકોની સેવા …
વળતા દિવસે પ્રાત:કાળમાં જ દેવીદાસજી મહારાજે પ્રાત:કિયાઓથી પરવારી જઇને આશ્રમની સ્વચ્છતા કરી લીધી. ત્યારપછી ગાડા મારગથી આશ્રમ સુધીની જમીન ઉપરથી નકામા છોડવાઓ, ઘાસ, કાંકરી આદિ કાઢી નાખીને નાનકડી, સ્વચ્છ …