આજે કાલાવાડ એ જામનગર જીલ્લા નો સૌથી મોટો તાલુકો છે. જે વર્ષો પુર્વે કાઠી રાજ સંસ્થાન હતુ. દરબાર શ્રી કાળા માંજરીયાને શીતળા માતા ને સ્વપન મા આવી ને કહેલુ …
ગોંડલનો પ્રાચીન ઉલ્લેખ ગોમંડલ તરીકે થયેલો મળે છે. ગોંડલ રાજધાનીનું શહેર બન્યુ તે પેહલાનું ઘણું જુનુ ગામ ગણાય છે. ગોંડલનું અલગ રાજ્ય સ્થાપનાર કુંભોજી પેહલા, પછી ઇ.સ.૧૬૪૯ માં ગાદીએ …
જામજોધપુર પાસે કોટડા બાવીસી મંદિરે ભવ્ય મંદિરમાં ખાંભીરૂપે માતાજી બિરાજે છે. બાવીસ ચારણ કન્યાઓ સાથે ઢોલી મીર અને અન્ય બે સ્ત્રીઓની પણ ખાંભી છે. માતાજી અનેક પરચા આપે છે, …
પૃથ્વીરાજ ચૌહાણ એક રાજપૂત રાજા હતાં. જેમણે ૧૨મી સદીમાં દિલ્હી અને અજમેર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દૂ શાશક હતાં. …
હલ્દીઘાટીના યુધ્ધમાં કટોકટીના વિજય પછી મેવાડરાજ પ્રતાપ પાસે હવે એટલું અન્ન નહતુુ કે એટલું ધન નહતું જેથી તે અકબરને હંફાવવા ફરી સેના સંગઠીત કરી શકે. બાવીસ હજાર રાજપુતો અને …
ચૌદમી સદીમાં અહમદશાહ બાદશાહે સાબરમતી કિનારે આવેલ આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર શ્રી અમદાવાદ વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી. ત્યારે ગુજરાતના ચુંવાળ પ્રદેશના ઠાકોરને ધર્મપરિવર્તન કરવાની ફરજ …
દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં …
કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામે પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતીવાળું અને શીતળતા જો યાત્રાળુઓ …