શ્રી લક્ષ્મીજીની પ્રાગટ્ય કથા

અન્ય નામ મહાલક્ષ્મી , ભગવતી અવતાર – ભગવાન વિષ્ણુ જયારે જયારે અવતાર લે છે ત્યારે ત્યારે ભગવતી મહાલક્ષ્મી પણ અવતીર્ણ થઈને એમની પ્રત્યેક લીલામાં સહયોગ આપે છે !!! વિવાહ …

વાઘ બારસ

આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઇ જાય છે.એક અનોખા ઉજાસભર્યા દિવસોની શરૂઆત વાઘ બારસથી થાય છે.દિવાળી આડા ત્રણ દિવસો પહેલાં વાઘ બારસ આવે છે અને …

ગુરુ ગોવિંદસિંહ

શિખોના દસમાં ગુરુ ગોવિંદસિંહ ની બોલબોલા ઘણી જ હતી. યોધ્ધા, કવિ અને વિચારક ગોવિંદસિંહે ૧૬૬૯માં ખાલસા પંથીની સ્થાપના કરી હતી. એમણે મુગલ બાદશાહ સાથે ઘણા યુધ્ધો કર્યા અને તેમાં …

★ મહાસતી અનુસુયા ★

અનુસુયા અત્રી ઋષિની પત્ની છે. એમની પતિ-ભક્તિ અર્થાત સતીત્વનું તેજ એટલું વધારે હતું કે એને કારણે આકાશમાર્ગે જતાંદેવોને એમના પ્રતાપનો અનુભવ થતો હતો એને જ કારણે એમને “સતી અનુસુયા” …

ભીમો જત- સોરઠી બહારવટીયા

ગોંડલ તાબાના મેરવદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપદાદાની બે સાંતી જમીન ખેડીને પેટગુજારો કરે છે. પોતાને બીજા ત્રણ ભાઈઓ છે. ઘેરે બે દીકરીઓ ને એક દીકરો …

ગુપ્તવંશનો છેલ્લો શાસક- સ્કંદગુપ્ત 

(ઇસવીસન ૪૫૫ થી ઇસવીસન ૪૬૭ ) સ્કંદગુપ્ત એટલે ગુપ્તવંશનો છેલ્લો શાસક. કુમારગુપ્તની પટરાણીનું નામ મહાદેવી અનંતદેવી હતું. એમનો પુત્ર પુરુગુપ્ત હતો. સ્કંદગુપ્તની માતા સંભવત: પટરાણીકે મહાદેવી નહોતી એવું પ્રતીત …

★ ભક્ત ધ્રુવ ★

સ્વયંભુવ મનુ અને શતરૂપાજીને ૨ પુત્રો હતાં અને ૩ પુત્રીઓ હતી. પુત્રોના નામ હતાં પ્રિયવારત અને ઉત્તાનપદ. ઉત્તાનપાદની બે રાણીઓ હતી —– સુનીતી અને સુરુચિ ‘ પરંતુ રાજા સુરુચીને …

🐴 ચેતકની મહારાણા પ્રત્યેની વફાદારી 🐴

એક ઘોડી કે ઘોડો પોતાની પીઠ પર કેટલાં કિલોનું વજન સહન કરી શકે ? શું તમે આ જાણો છો ? કે ચેતક ઘોડો જે મહારાણા પ્રતાપને પ્રિય હતો. તે …

ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 13

ભીમદેવ સોલંકીની સિંધ પર ચડાઇ – ગઝનીના ગયાં પછી ભીમદેવ સોલંકીએ સોમનાથ મંદિરને ફરી ભવ્યાતિભવ્ય રૂપ આપ્યું. ફરી એકવાર ભીમ બાણાવળીની યશ કીર્તિ ગુજરાતમાં ડંકો દેવા લાગી. એ વખતે …

શ્રી રામકૃષ્ણ પરમહંસ

જન્મ : ૧૮/૦૨/૧૮૩૬ જન્મસ્થળ : કામારપુકુર મૂળનામ : ગદાધર રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર માતાનું નામ : ચંદ્રમણિ પિતાનું નામ : ખુદીરામ પિતાજીનું ગામ : બંગાળના હુગલી જિલ્લાનું દેરેગામ …
error: Content is protected !!