Category: લોક કથાઓ
ગામની શેરીઓ અને ચોક વળાઇ ગયાં. દરબારી ઉતારામાં ચણોઠીના ફોતરા જેવા ગોળા ઉપર માંજેલાં બુઝારા અને ગ્લાસ-પિયાલા ગોઠવાઇ ગયાં. ચાર-ચાર ગામના ચોકીદારો ભરી બંદૂકે પહેરો ભરી રહ્યા. રાજાશાહીનો એ …
રોજના હજારો યાત્રાળુઓને છલકાવતું ખમતીધર તીર્થધામ દ્વારકા, તે દી’ એની સમતા અને શાંતિ ખોઇને હાલકડોલક થઇ ઊઠ્યું’તું… વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તે દી’ દ્વારકાધીશનાં દર્શને ખુદ આવતા હતા અને …
‘અમારો આ પંથક ‘નાઘેર’ ગણાય. ના ઘેર એટલે ઘેર નથી… બીજો અર્થ આ પંથકમાં નાઘોરીના રાજ હતાં એવો પણ થઇ શકે. પણ એની વાત પછી. આ પાળિયો જુઓ, આ …
ખોબા જેવા નાનકડા ગામની પછવાડાની શેરીમાં, બેઠા ઘાટના મકાનની ઓસરીમાં પતિ પગરખાં સીવે છે, પત્ની પગરખાંમાં વાપરવાના દોરા વણે છે. ગામનાં તોરણ બંધાયાં એ વાતને સો વરસ થયાં અને …
“બાપુ, આ કવીરાજે તો હવે હદ કરી.” મોરબી ઠાકોર પૃથ્વીરાજજી સવાર ના પહોર માં દાતણ કરતા હતા ત્યાં આવીને ગોવાળે લાકડી નું ગોબું જમીન પર ઠપકારતા વાત કરી. “એ …
ઉદયાચળ પરવતના શણગારરૂપ અરૂણ અવનિને તેજમાં તરબોળ કરી રહ્યાં છે. આકાશનાં અગણિત પ્રકાશ બિન્દુઓના લાવણ્ય જેવી લલનાના લલાટ જેવા પૂર્વમાં કેસર વરણાં પટ્ટા પડી રહ્યા છે. પાણિયારીઓનાં ઊજળાં બેડાં …
પાલીતાણાના ધણી હમીરજી ગોહિલને બે પુત્રીઓ બેય રાજકન્યાઓમાં અંગ માથે અથાક રૃપ પથરાણાં છે. બ્રહ્માના બગીચાની ડોલરની કળીઓ જેવી કન્યાની કાયા માથે કોઈની નજરમાં સમાય નહીં એવી નખશીખ નમણાઈ …
લાઠીના પાદરમાં ભાતીગળ પાથરણાં પથરાણાં છે. પાથરણાં ઉપર ડાયરો જામ્યો છે. કસુંબા ઘૂંટાઇ રહ્યા છે. સૂરજનારણના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા અપાઇ હ્યા છે. ઢોલ ઢબૂકે છે. શરણાયુંના સૂર …
‘મગ જેવડી મઢડી ને તલ જેવડાં બારણાં, માતાનો મઢ મારે કઈ વહુએ શણગાર્યો ?’ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકજીવનમાં લોકદેવી રાંદલની પૂજાનો પ્રચાર સવિશેષ જોવા મળે છે. નારીની માતૃત્વની મંગળ …
ગુજરાતને વિરાસતરૂપે મળેલ પ્રાકૃતિક સોંદર્ય પ્રતિ મીટ માંડીએ તો પૂર્વમાં સહ્યાદ્રિ અને સાતપુડાના પર્વતોની હારમાળ, પશ્ચિમે કચ્છનું રણ, ઉત્તરમાં ગિરિરાજ આબુની ડુંગરમાળ અને દક્ષિણે દમણગંગાનું નૈસર્ગિક સૌંદર્ય ઊડીને આંખે …