હજું પણ પીરાણા પ્રગટ છે કાંઇ પોઢી નથીં ગયાં બાકી આજનું વિજ્ઞાન જેની આગળ ટુંકુ પડે એવડો મોટો અમારો પાળિયાદનો ઠાકર છે. મિત્રો આ વાત કોઈ બનાવટી કે ઉપજાવેલી …
ભાલની ધરતી માથે સુરજ મારજ આથમવાને આરે છે. ગૌધુલી ની ડમરીઓ ચડી છે. પોતાનાં પહુડાનુ પેટ ભરવા ગાયું ઝડપથી ગામમાં દાખલ થઇ રહી છે, સંધ્યા ખીલી છે, ઠાકરની આરતીની …
ખબરદાર કોઈએ ખુટીયા (આખલો) ઉપર ભડાકો કર્યો છે, પણ સરદાર મુળીના સીમાડેથી એજ આડો આવીને ઊભોર્યે છે. ભરવાડને એની ઓથે રાખે છે. એક ભડાકો નથીં કરવાં દિધો ભલે તોય …
ઢોલ ત્રંબાળુ ત્રહ ત્રહે; હાણ પર કરે હાંણ, ઘોઘા ગઢ લગ ઘૂમતા, હાદલ ના હમસાણ. એંસી વર્ષ ની ઉંમરે ભાવનગર ના મહારાજા વજેસંગે આંચકી લીધેલ પોતાનો ગરાસ મેળવવા હાદા …
આજથી આશરે ત્રણસો – સાડા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે , જે સમયે સાવરકુંડલા ઉપર સામતબાપુ ખુમાણ નું રાજ હતું. આ સામત ખુમાણ એટલે કાઠિયાવાડ ના સુપ્રસિદ્ધ બહારવટિયા જોગીદાસબાપુ …
આ કોરથી થાળી રમતી મેલી હોય તો નીચે પડ્યા વગર સામી કોર નીકળી જાય એવી હકડેઠઠ્ઠ કચેરી ભરાણી હતી અને ગાઢા અમલીમલ્લ ઉમરાવો વીરાસન વાળી હથિયાર ભીડી મૂછોના આંકડા …
ઝાલાવાડ નું હળવદ બ્રાહ્મણ અને પાળીયા થી જાણીતું છે. આ હળવદની દક્ષિણ દિશાએ થોડે દૂર પાંડાતીરથને માર્ગેથી આજથી લગભગ બસો વર્ષ પુર્વે સોનીઓની સમહુ જાન ઝાઝા થોડાં નહીંને પણ …
મિત્રો આ એજ પ્રેમીઓના પાળીયા છે જેને પ્રેમ મા પોતાના પ્રાણ આપી સ્વર્ગ સીધાવી અમરાપર મા મળ્યા.. છાણાં ઉપર છાણું ગામ નગીચાણુ કાઠીયાવાડ ની ધીંગી ધરામા આવા અવનવા કોયડા …