Category: લોક કથાઓ
એક દિ’ કોઈ અદાવતીઆએ રાજકોટની કોઠીમાં જઈને ગળકોટડીના કાઠી દરબાર જગાવાળાની વિરૂદ્ધ કાન ભંભેરણી આદરી. ગોરો અમલદાર માંજરી આંખ્યું ફાડીને વાત કહેનારની માથે મીટ માંડી ગુજરાતી જબાન પકડે છે …
આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે …
નાગેશ્રીમાં કાંથડ વરુ કરીને દરબાર, નાગશ્રીમા અડધો ભાગ અને પોતાના બીજાં પાંચ ગામ : બારમણ, સમઢીયાળ, રાવકી, પાટી, અને નેસડી. પડોશમાં દંતા કોટીલા જેવાની ભીંસ, બીજી બાજુ ભાવનગરના મહારાજ …
સુદામડા ગામ મધ્ય કાઠીયાવાડ ના ઉગમણા છેડે ચોટીલા થી ઉગમણુ ૧૨ ગાઉ દુર નીમણી નદિ ના કાંઠે એક અનેરી સંસ્કૃતીના ધણી નુ ગામ છે. એક દિ આ ગામ માથે …
આ એ ગાળા ની વાત છે જયારે ઘૂમલી ભંગાણુ અને જેઠવા કૂળ અલગ પડયું ….એમા થી રાવલીયા સોરઠિયા આહીર કહેવાણા….એનો એક કૂળ દિપક એટલે ખેમરો…..કેહવાય છે કે સુયૉવદર ( …
ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપે નહિ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ, ખત્રીવટ ખચીત… સિંધુ રાગ સોહામણો, શુર મન …
રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 1 વાંજારાણીએ વાલબાઈ વડારણને જરૂરી ભલામણ કરી ભોંયરાના ગુપ્ત માર્ગે ઉપરકોટ બહાર મોકલી ભોંયરું બંધ કરી લોકો સાથે લપાતી છુપાતી ઉપરકોટ બહાર નીકળી …
ઇ.સ. 1003માં રા’ કવાટનું મૃત્યુ થતા તેનો પુત્ર રા’ દિયાસ સોરઠની ગાદીએ બેઠો હતો. રા’ દિયાસ નિતીવાન, દાનેશ્વરી અને મહાપરાક્રમી હતો. રા’ દિયાસે આબુના પરમાર રાજાની કુંવરી સોમલદે સાથે …
ગુંદાના દરબાર ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપ કરી લીધી એટલે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું આદર્યુ. કાળો બોકાસો બોલાવ્યો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે …
error: Content is protected !!