Category: લોક કથાઓ
જીવણ ગોહિલની પરાક્રમગાથા સાચવીને આજેય શિહોરમાં સુરકા દરવાજો અડિખમ ઉભો છે. સુરકા દરવાજા કોઠાને જીવણજી કોઠા તરીકે લોકો ઓળખે છે ‘બાપુ કાંઇ ખબર પડી ?’ સોનગઢને ચોરે બેઠેલા જીવણજી …
વણકરજ્ઞાતિની અસ્મિતાનુ શિરમોર પ્રતિક ૩૨ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા સમય ઇ.સ. ૧૧૩૮. ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની ઘજા ફરકતી હતી. સોલંકી વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકી પાટણમાંથી …
વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે. …
‘પેંડા કેટલા કીધા?’ ‘દસ શેર’ ‘હં!… બીજું?’ ‘પાંચ શેર ઝીણી સેવ.’ ‘આંગણે કાંઇ વરો-બરો આવ્યો છે એલા?’ ‘નાસ્તા માટે જોઇ છ, શેઠ! વરો શાનો?’ ‘ભલે… પણ દસ શેર પેંડા …
બનાસકાંઠાની ધરતી માથે ઘોર અંધારા ઘુંટાઈ ગયા છે. હસબીના મોઢા જેવી મેઘલી રાત મંડાઈ ગઈ છે. માણસને પોતાનું પંડય નો કળાય એવો અંધકાર ભરડો લઈને પડયો છે. ઝમઝમ કરતી …
ઇ.સ. ૧૭૪૫ માં રાજા ગજસિંહ-બિજા હળવદની ગાદીએ બેઠાં.એમના દરબારમા એકવાર મારવાડથી એક ચારણ આવ્યો.કવિ માલદાને હળવદની કચેરીએ પોતાની કવિતાની ગંગા વહાવા માંડી.એક દિવસ રાજા ગજસિંહ ચારણ કવિને રાજની ઘોડાર …
(કાઠીયાવાડ ના ગામડાઓ માં જેઠ માસ ના દર રવિવારે ગામડાની કન્યાઓ દેહુમલ(દેદો) કુટે છે. ગામ ના નહેરા માં દેદા ની કાલ્પનીક ખાંભી માંડી છાજીયા લે છે. જેમા કુંવારીકાઓ દેદાની …
ક્ષિપ્રા નદીના ઉગમણા કિનારે ઘેધૂર વનરાજીની ઓથ લઈને પથરાઈને પડેલો નેસ ઉગતા અરૂણના કિરણો ઝીલી રહ્યો છે. હાથણીઓ જેવી ભગરીઓ નદીનો લીલો કાંઠો ચરી રહી છે. હાડેતી વહુઆરુના હાથે …
સાઘુને તો બીજી મળશે. આપણે કયાં ગોતવા જાશું. આ તો ઘરે બેઠા ગંગા કહેવાય. પાંચાળની પંખીણી છે. ઇશારે સો સો ગાઉના પલ્લા કાપનારી કોઈ કામરૂદેશની નારી જેવી નમણી છે,એની …
કાઠી કોમ અતિથિ માટે મરી પડે છે. તેઓને ત્યાં આવનારને આશરો અને ભોજન બંને મળે છે. પવિત્ર દેવતાઈ ભૂમિ- ભારતના પશ્ચિમ કાંઠે ઉત્તર દિશામાં આનર્ત રાજાની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ …
error: Content is protected !!