Category: લોકવાર્તા
કંઠસ્થ પરંપરાએ જીવતી રહેલી સાંસ્કૃતિક વિરાસત સમી આપણી લોકવારતાઓ જૂના જમાનામાં માત્ર મનોરંજન કે વખત વિતાવવાનું સાધન જ નહોતી પણ અક્ષરજ્ઞાનથી વંચિત લોકસમાજને શિક્ષિત કરવાનું, એને ઘડવાનું એક અનોખું …
આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર …
આવળ, બાવળ અને બોરડીની અપાર સમૃદ્ધિ ધરાવતા ભાલપંથકની સૂકીભંઠ ધરતી માથે પારેવાના માળા જેવું પિપરિયા કરીને ગામ રહી ગયું છે. ગામની પંનરહેની વસ્તીમાં કણબી- પટેલના પંનરક ખોરડાં. આ ખોરડા …
ખેડાનું ખાનપુર ગામ તો ખોબા જેવડું, પણ એનો ધણી જીવો ઠાકોર ભડભાદર માણસ, રોટલે મોટો, સવાર-સાંજ સો-બસો થાળી પડે. રોજ ડેલીએ ડાયરાની જમાવટ. મેમાનુથી આંગણું અરઘી ઊઠે. આંગણામાં હાથણી …
બનાસકાંઠાની ધરતી માથે ઘોર અંધારા ઘુંટાઈ ગયા છે. હસબીના મોઢા જેવી મેઘલી રાત મંડાઈ ગઈ છે. માણસને પોતાનું પંડય નો કળાય એવો અંધકાર ભરડો લઈને પડયો છે. ઝમઝમ કરતી …
ઢસા ના આપા રામવાળા ને હૈયે આજ અજંપો છે. આમ કોઈ વાત નું દુઃખ નથી. ધીંગી ખેડ છે. પાંચ કંધોતર દીકરા છે. માલ-ઢોર છે. આપા ને એની આખ નુ …
આજે પણ દર ત્રણ ચાર વર્ષે એકાદ વરસ તો કચ્છ કાઠીયાવાડ માં એવુ જાય છે કે જ્યારે ‘પાણી પાણી‘ ના પોકાર સંભળાય છે. કાઠીયાવાડ ની શોર્ય થી ભીની ધરતી …
ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી પુરાણી સંસ્કૃતિઓ પૈકીની એક છે. આ સંસ્કૃતિમાં સોનાની દ્વારિકાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અને એમના સાવ રંક મિત્ર સુદામા સાથેના સંબંધોની વાત વણાયેલી છે. ભાગવત …
error: Content is protected !!