પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે. જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે. જેમાં અઢારેય વરણે પોતાનાં …
ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ …
હજું પણ પીરાણા પ્રગટ છે કાંઇ પોઢી નથીં ગયાં બાકી આજનું વિજ્ઞાન જેની આગળ ટુંકુ પડે એવડો મોટો અમારો પાળિયાદનો ઠાકર છે. મિત્રો આ વાત કોઈ બનાવટી કે ઉપજાવેલી …
આમતો સૌરાષ્ટ્ર ની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. કંઈક વેતરાણા ને કંઈક વઢાણા કોઈ સ્વાર્થના ને કોઈ પરમાર્થના પણ સ્વાર્થ કરતાં પરમાર્થ માંટે વધારે યુદ્ધ થયાં. જેમા અબળા માટે …
સાન્થલ ગામમાં એકબાજુ ગામનાં બધાં આબાલવૃદ્ધ સૌ ગામવરમા જમવા માટે સુંવાળા ગામે ગયેલા છે જ્યારે બીજી બાજુ દરબાર વેગડસિંહને ત્યાં વિવા વાજમનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આવો મોકો જોઈને …
ધ્રુબાંગ..ધ્રુબાંગ બુંગીયા ઢોલ માથે ડાંડી પડી, ઢોલ પીટનારો બોલતો જાય છે સીમાડેથીં ધણ આંતરી હાલ્યા જાય છે, વીહ ઘોડા ના ડાબલા ઠબ ઠબી રહ્યા છે ને પચાહ ગાનું ખાંડુ …