Category: સોરઠ ના સંતો
બગસરના દરબારનું અમરમાની પાછળ આવવું ‘મારી ઘોડી પર પલાણ મંડાવો.’ કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એક સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી. બંને ઘોડાં માર માર ગતિએ …
અમરમાની ટેલ સૂતેલીનો પ્રારબ્ધ લેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો. સવારે મધ્યાહ્ ને કે સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. …
જગ્યામાં અમરમાંનું આગમન શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું …
મહાશિવરાત્રીનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભીતરનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછા ઘુમ્મરો …
પુણ્યશાળી સિધ્ધક્ષેત્ર ગિરનારના બોરીયાગાળા પાસે વૈષ્ણોવદેવીનું બોરદેવીથી ઓળખાતું મહાતીર્થ આવેલુ છે. તે સ્થળે બોરડીનું ઝાડ હોવાથી વૈશ્નોવદેવી બોરદેવી તરીકે પ્રસિધ્ધ થયા છે. તેવી પ્રચલિત લોકમાન્યતા છે. સવંત ૧૪૪૭ ના …
જગતમાં જો કોઈ પરોપકારી હોય તો એ છે વૃક્ષ, નદી અને સંત કે જેઓ કોઈ પાસે અપેક્ષા રાખતા નથી. પોતે દુઃખ સહન કરે પણ બીજાને તો સુખ જ આપે, …
સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે. ગુજરાત એવી …
રંગભર સુંદિર શ્યામ રમે…..! નવરાત્રિમાં અને કાયમ માટે આ ગીતથી એવો કોણ હોય જે અજાણ હોય ? એક એવું છંદગીત જે ગવાતા જ તન અને મન ડોલવા લાગે. ગુજરાતી …
ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ જાણીતું છે મેર જ્ઞાતિના સુરવીરો અને તેજસ્વી સ્ત્રીસંતરત્ન લીરબાઈને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું …
અન્ન પૂરણા સિધ્ધી આપી તુને,સતી ગુરૂ એ સાર. રાંધ્યુ રજક ખુટે નહીં, લીરબાઇ હાથે લગાર. ભક્તિ કરે કોઇ ભાવથી, ધરે માત તુજ ધ્યાન. સતી આપે તુ એહને, સુખ સંપતિ …