Category: સોરઠ ના સંતો

પુજ્ય શ્રી સવારામ બાપાની અમરવાણી માં વિવાહ નો ગુઢાર્થ

પુજ્ય સવારામ સાહેબ ની અમરધારા માંથી એક વખત એક ગૃહસ્થને ત્યાં લગ્નપ્રસંગ હતો.આવા શુભ પ્રસંગે પોતાને ત્યા શ્રી સવારામ બાપા જેવા મહાપુરૂષની હાજરી હોયતો ધણુ સારુ એમ વિચારીને તે …

સૌરાષ્ટ્રની મીરાં : દાસી જીવણ ભગત

અજવાળું રે હવે અજવાળું…..અને પ્રેમચંદનના ઝાડવાંના મસ્ત ફકીર જેવા દાસી જીવણ ઉર્ફે જીવણદાસ ભગત !! આજે સૌરાષ્ટ્રને ગામડે-ગામડે તેમની રચનાઓ ગવાય છે.એક એવી વ્યક્તિ કે જે પુરુષ હોવા છતાં …

ગંગાસતી અને પાનબાઇ

મેરુ તો ડગે પણ જેના મનડાં ડગે નહિ પાનબાઇ, મરને ભાંગી પડે ભરમાંડ રે…. વિપત્તી પડે તોયે વણસે નહિ, સોઇ હરિજનના પરમાણ રે…. ભાગતી રાત હોય, ગિરનારી પવન વાતો …

શ્રી ભગત દાદાબાપુ (સોનગઢ)

કાઠીયાવાડ ધરા માં પાંચાળ નામે એ પંથક જ્યા ઇષ્ટદેવ શ્રી સૂરજ નુ દેવળ ધર્મ ધજા ફરકતી હોય, વિરો અને વિરો ના અશ્વો વખણાતા હોય અને જ્યા તપ, દાન,વ્રત,ત્યાગ, ભક્તિ …

સિદ્ધ સંત શ્રી હરદ્તપરી બાવાજી

ગોંડલનો પ્રાચીન ઉલ્લેખ ગોમંડલ તરીકે થયેલો મળે છે. ગોંડલ રાજધાનીનું શહેર બન્યુ તે પેહલાનું ઘણું જુનુ ગામ ગણાય છે. ગોંડલનું અલગ રાજ્ય સ્થાપનાર કુંભોજી પેહલા, પછી ઇ.સ.૧૬૪૯ માં ગાદીએ …

ઝમરાળા નો જોગી ફકડાનાથ

જોગી જમરાળા તણા, તને નમીયે ફ્ક્ડાનાથ; વિહામો સેવક્નો વડો,એતો સાધુ છે સમરાથ. સેવક કાજ સુધારવા, જેના પરચા અપરંપાર; બેલી દિન દુઃખીયા તણો, અબલાનો આધાર. વળી રાજા રંક ફ્કીર વડા …

ગીરનારી સંત શ્રી વેલનાથ

ચૌદમી સદીમાં અહમદશાહ બાદશાહે સાબરમતી કિનારે આવેલ આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર શ્રી અમદાવાદ વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી. ત્યારે ગુજરાતના ચુંવાળ પ્રદેશના ઠાકોરને ધર્મપરિવર્તન કરવાની ફરજ …

શ્રી આપા વિસામણબાપુ -પાળિયાદ

‘ભણે પાતા મન, કિસે હાલ્યા?’ ‘અરે આ સામેના ડુંગરામાં દૂધાધારી મહારાજ રહે છે, મહાત્મા છે. તેમને દૂધ આપવા જઉં છું.’ વિક્ર્મ સંવત ૧૮૨૪ ની સાલ છે. સાઇઠેક ખોરડાના ૨૦૦-૨૫૦ …

શ્રી આપા ગોરખા ભગત

આપા જાદરા નો એક નો એક દિકરો કોળી ટેલવાના દિકરાને બદલે પોતાનો જીવ આપી પરલોક સિધાવી ગયો. આપા મેપા એ વખતે દંપતીને આશ્વાસન આપતા કહેલુ કે તમારો પુત્ર ગોરવાડે(સ્મશાને) …

શ્રી આપા જાદરા ભગત

આપા જાદરા જળુ કુળ ના કાઠી હતા. ઝાલોર (રાજસ્થાન) ના સોનાગરા ચૌહાણ અને અલાઉદ્દિન ખીલજી સામે યુધ્ધ કરી વિરગતી પ્રાપ્ત કરનાર વિરમદેવ ચૌહાણ ના પુત્ર કેશરદેવ ચૌહાણ થી કાઠીકુળ …
error: Content is protected !!